Skip to main content
Settings Settings for Dark

Mid Day News at 1.00 pm | 06-03-2018

Live TV

X
Gujarati

1.ભાવનગરના રંઘોળા ગામ નજીક ગમ્ખવાર અકસ્માત - ટ્રક નાળામાં ખાબકતા 30  લોકોના મોત - જાનૈયા ભરેલી ટ્રક પાલિતાણાના અનીડાથી બોટાદના ટાટમ ગામે જઈ રહી હતી.

2.કોળી સમાજના 25થી વધુ લોકોના મોત થતાં અનીડા ગામમાં શોકનું મોઝુ ફરી વળ્યું-રાજ્ય સરકારે તમામ મદદનું આપ્યું આશ્વાસન.

3.અકસ્માતની ઘટનાને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી વ્યક્ત કર્યું દુઃખ- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતકોને રૂપિયા 4-4 લાખની સહાયની કરી જાહેરાત

4. મેઘાલયમાં NPPના કોનરેડ સંગમાએ મુખ્યમંત્રી પદના લીધા શપથ - 60 બેઠક ધરાવતા મેઘાલયમાં કોઈ પણ પક્ષ પાસે નથી સ્પષ્ટ બહૂમત.

5. ગુજરાતની ખાલી પડેલી ચાર સહિત રાજ્યસભાની 58 બેઠક માટે, 23 માર્ચે યોજાશે ચૂંટણી - ચૂંટણી પંચે બહાર પાડ્યું જાહેરનામું.

6.સંસદ સત્રના બીજા દિવસે વિપક્ષી સાંસદોના હોબાળાને પગલે, ખોરવાઈ બન્ને ગૃહોની કાર્યવાહી - લોકસભા આવતીકાલ સુધી સ્થગિત-રાજ્યસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત

7.PNB કૌભાંડ મામલે CBIની મોટી કાર્યવાહી- ગીતાંજલી ગૃપ ઓફ કંપનીઝના વાઈસ પ્રેસિડન્ટ વિપુલ ચીતલિયાની મુંબઈ એરપોર્ટથી કરી અટકાયત-

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply