Skip to main content
Settings Settings for Dark

Mid Day News at 1.00 pm | 07-05-2018

Live TV

X
Gujarati

1. રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને શહેરી સત્તા મંડળ હેઠળના વિવિધ પ્લાન ઓનલાઇન મંજૂર કરાશે - દરખાસ્ત પણ ઓનલાઇન મોકલવાની યોજનાનો મુખ્યમંત્રી દ્વારા આજથી કરાયો પ્રારંભ - 24 કલાકમાં અપાશે પરવાનગી

2.રાજકોટ ના ,શાપર વેરાવળા માં આવેલા ,મગફળી ના ,ગોડાઉન માં લાગી ભીષણ આગ -,રૂપિયા 3 કરોડ ની ,26 હજાર બોરી મગફળી ,આગ માં થઈ ખાખ- વારંવાર બનતી આગ ની ઘટનાઓ ,સરકાર ને ,બદનામ કરવાનું ષડયંત્ર-કૃષિમંત્રી ,આર.સી.ફળદુએ વ્યક્ત કરી ,આશંકા - કલેક્ટરે આપ્યા, તપાસના આદેશ

3. સુજલામ સુફલામ જળ અભિયાન દેશનું સૌથી મોટું જળસંચય અભિયાન હોવાનું જણાવતા મુખ્યમંત્રી - મહેસાણા જિલ્લાના સતલાસણા પાસેના ટીંબા ગામે શ્રમદાન કરી વિજય રૂપાણીએ જળસંચય કાર્યક્રમનું કર્યું નિરીક્ષણ

4.ઉદ્યોગપતિ અમિત ભટનાગર ની ચોરાયેલી ઔડી કાર મળી આવી-નર્મદાના રાજપીપળાથી બિનવારસી હાલતમાં SOGએ કારનો કબજો મેળવ્યો-તસ્કરો કારને 1 કલાકમાં જ 85 કિલોમીટર લઈ ગયા હતા દૂર

5.ગીર સોમનાથના સૈયદ રાજપરા ગામના પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષકની શિક્ષણ પ્રત્યેની અદભૂત ભાવના-શિક્ષકોની શાળામાં ઘટ હોવાથી વિદ્યાર્થીઓને સંગીતની સાથે અન્ય વિષયોનો પણ કરાવે છે અભ્યાસ

6.કર્ણાટક વિધાનસભા ની ચૂંટણી પ્રચાર માં વેગ - પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ ,મોદી એપ દ્વારા યુવા કાર્યકર્તાઓ ને કર્યું ,સંબોધન - કોંગ્રેસ દ્વારા પણ ,રાહુલ ગાંધી, સિદ્ધારમૈયા સહિત ના ,નેતાઓની રેલી ઓ- JDS જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો- ખેડૂતોનું દેવુ માફ કરવાનું આપ્યું વચન

7. દેશ ના ,ઉત્તર અને પૂર્વ ના ,13 રાજ્યો માં ,તેજ આંધી તોફાન ,અને વરસાદ ની ,હવામાન વિભાગ ની આગાહી ,- આગમ ચેતી ના ભાગ રૂપે ,હરિયાણા માં ,બે દિવસ શાળા ઓ ,બંધ રખાશે

8.જમ્મુ કશ્મીર માં ,આતંકવાદ સામે ,સેના ને મળી, મોટી સફળતા - શોપિયા માં ,સુરક્ષા દળો સાથે ની અથડામણ માં ,5 આતંકી ઠાર - હિઝબુલ ના કમાન્ડર ,સદ્દામ પડાર ના મોત સાથે જ ,સમગ્ર બુરહાન બ્રિગેડ નો સફાયો - 5 નાગરિક ના પણ મોત, 2 જવાન ઘાયલ

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-12-2024 Max Temp : °C Min Temp : °C
apply