Skip to main content
Settings Settings for Dark

Mid Day News at 1.00 pm | 08-03-2018

Live TV

X
Gujarati

1. આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન મળતા TDPના ચંદ્રબાબુ નાયડુ નારાજ - કેન્દ્ર સરકારમાંથી TDPના અશોક ગજપતિ રાજુ અને વાય.એસ.ચૌધરી આપશે રાજીનામું.

2. નાગાલેન્ડના મુખ્યમંત્રી તરીકે નેફ્યુ રીયો એ લીધા શપથ - રાજ્યપાલ પી.બી.આચાર્યએ મુખ્યમંત્રી રિયો અને અન્ય મંત્રીઓને લેવડાવ્યા શપથ - ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને નિર્મલા સિતારમન રહ્યા ઉપસ્થિત

3. 1993 મુંબઇ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય આરોપી દાઉદ ઇબ્રાહિમના સાથી ફારૂક ટકલાની સીબીઆઇએ કરી ધરપકડ - ટકલાને આજે સીબીઆઇ ટાડા કોર્ટમાં કરશે રજૂ - 1995માં ટકલા વિરૂધ્ધ સીબીઆઇએ કરી હતી જાહેર રેડ કોર્નર નોટિસ

4.વિપક્ષના ભારે હોબાળાને પગલે આજે ફરી એકવાર ખોરવાઈ બન્ને ગૃહની કાર્યવાહી - લોકસભા દિવસભર માટે અને રાજ્યસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થિગત

5. કેન્દ્રના કર્મચારીઓ માટે આનંદના સમાચાર - મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો - નિર્ણયથી 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ સાથે 61 લાખ પેન્શનરોને થશે ફાયદો - કેન્દ્રીય કેબિનેટમાં લેવાયો નિર્ણય

6. અમદાવાદના વિખ્યાત આર્ટીટેકટ બી.વી.દોશીને મળ્યો વર્ષ 2018ના પ્રિટઝકર આર્કિટેકચર પ્રાઇઝ- આર્કિટેકચર ક્ષેત્રે પ્રાઈઝ મેળવનાર દોશી પ્રથમ ભારતીય - દોશીએ અમદાવાદની અનેક સુંદર ઈમારતોનું કર્યું નિર્માણ

7. વિશ્વમહિલા દિવસની દેશભરમાં ઉજવણી - દૂરદર્શન પર રાત્રે 9 કલાકે મહિલાઓના સ્પેશિયલ બેન્ડનું જીવંત પ્રસારણ - મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ અમદાવાદ સિવિલમાં નવજાત બાળકીઓને નન્હી પરી કિટનું વિતરણ કર્યું

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply