Skip to main content
Settings Settings for Dark

Mid Day News at 1.00 pm | 08-04-2018

Live TV

X
Gujarati

1. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની દીકરીઓ ઝળકી - વેઇટલિફ્ટિંગમાં પૂનમ યાદવ તેમજ શૂટિંગમાં મનુ ભાકરને સુવર્ણચંદ્રક - છ સુવર્ણ, બે રજત અને બે કાંસ્ય પદક સાથે કોમનવેલ્થમાં ભારત ત્રીજા સ્થાને.

2. ત્રણ આફ્રિકન દેશોના પ્રવાસમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહોંચ્યા ગીનીના મલાબુ - આજે ગિનીના પ્રમુખ સાથે કરશે પ્રતિનિધિ સ્તરની મંત્રણા - ગિનીની સંસદને પણ આજે રાષ્ટ્રપતિ કોવિંદ કરશે સંબોધશે.

3. પ્રધાનમંત્રી મોદીએ નેપાળના આર્થિક વિકાસમાં સહયોગ માટે આપી ખાતરી - ભારતની મુલાકાતે આવેલા નેપાળના પ્રધાનમંત્રી કે.પી.શર્મા ઓલી સાથે કરી મંત્રણા - બંને દેશ રક્સોલથી કાઠમંડૂ સુધી રેલ સંપર્કના વિસ્તરણને મુદ્દે સહમત.

4. ગાંધીનગરની ગિફ્ટ સિટીને હાઇટેક ગ્લોબલ ફાઈનાન્સીયલ સર્વિસીસના હબ તરીકે વિકસાવવાની નેમ વ્યક્ત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી - દલાલ સ્ટ્રીટ કોમર્શિયલ કો.ઓપરેટિવ સોસાયટી પ્રોજેક્ટનું કર્યું ભૂમિપૂજન.

5. બીટ કોઈન પ્રકરણમાં અમદાવાદ, ભાવનગર અને ગાંધીનગરની સીઆઈડી ટીમો દ્વારા અમરેલીની એલસીબી કચેરી અને કર્મચારીઓને ત્યાં દરોડા - ત્રણ પોલીસ કર્મીની ચાલી રહેલી પૂછપરછ.

6. શાળા પ્રવેશોત્સવ-ગુણોત્સવના કારણે રાજ્યમાં ડોપ આઉટ રેશિયો રહ્યો દોઢ ટકા તો સાક્ષરતા દર પહોંચ્યો 70 ટકા - ભણે ગુજરાત, ગણે ગુજરાતનો બે દિવસનો ગુણોત્સવ સંપન્ન. 

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply