Skip to main content
Settings Settings for Dark

Mid Day News at 1.00 PM | 08-05-2018

Live TV

X
Gujarati

1.બિટકોઈન મામલે પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયા સામે ગાળિયો કસાતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને લખ્યો પત્ર-બિટકોઈનમાં 12 નહીં પણ 240 કરોડનું કૌભાંડ થયું છે-શૈલેષ ભટ્ટે આચર્યું છે સમગ્ર કૌભાંડ-પોલીસ કેમ નથી કરતી આ મામલે તપાસ ?ૃ-

2.જળસંચય અભિયાનમાં / જનભાગીદારીથી થઈ રહેલા કામો પર , આનંદ વ્યક્ત કરી / નાગરિકોને અભિનંદન આપતા , મુખ્યમંત્રી વિજય રૂપાણી-/ સોમનાથ દાદાના દર્શન સાથે / આજે હિરણ, કપિલા, અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ સ્થળે / કાંપ માટી કાઢવાનો શુભારંભ- /

3.ગ્રામિમ વિસ્તારમાં આર્થિક ક્ષમતા માટે મહિલા શક્તિના યોગદાનને પ્રેરિત GST સહેલી અને મુખ્યમંત્રી ગ્રામોદય યોજનાનો ગાંધીનગરથી આરંભ કરાવતા મુખ્યમંત્રી-પાર્ટલની મદદથી સખીમંડળ, દૂધમંડળી સહિત નાના ઉદ્યોગોને GST અમલીકરણમાં રહેશે સરળતા

4.રાજકોટમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ કાબૂમાં-/ અંદાજિત સાડા ત્રણ કરોડની કિંમતની , 28 હજાર જેટલી મગફળીની બોરી / થઈ ખાખ -/ હજુ પણ ગોડાઉનમાંથી નીકળી રહ્યા છે ધૂમાડા-/ ફાયરબ્રિગેડની ટીમ / ઘટના સ્થળે ઉપસ્થિત.અપાયા તપાસના આદેશ/

5.CJI સામે મહાભિયોગ લાવવાની કોંગ્રેસની માગણી સુપ્રીમ કોર્ટે ફગાવી-કપિલ સિબ્બલની અરજી પર આદેશ આપવાનો સુપ્રીમે ઈન્કાર કરતા સિબ્બલે પોતાની અરજી પરત ખેંચી

6.ભારત ,અને ગ્વાટેમાલા વચ્ચે ,શિક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા / અને રાજનીતિક સંબંધો વધુ મજબૂત કરવા / સમજૂતી કરાર પર હસ્તાક્ષર-/ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ / ગ્વાટેમાલાના રાષ્ટ્રપતિ / અને ઉપરાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત-/ ઉપરાષ્ટ્રપતિ નાયડુનું કરાયું , , પારંપરિક સ્વાગત- /.

7.કર્ણાટક

8.સંઘ પ્રદેશદીવ દમણ અને દાદરા નગર હવેલીને મેડિકલ કોલેજની ભેટ- 100 બેઠકની મેડિકલ કોલેજની મંજૂરી મળતા પ્રશાસક પ્રફુલ પટેલે કહ્યું કે પુર્તગીઝ ગુલામીથી મુક્ત થયા પછી 57 વર્ષે થઈ રહ્યો છે પ્રદેશનો વિકાસ

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply