Mid Day News at 1.00 pm | 10-04-2018
Gujarati
1. ચંપારણ સત્યાગ્રહ શતાબ્દિ સમારોહમાં , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નું / બિહારના મોતીહારીમાં , સત્યાગ્રહથી સ્વચ્છાગ્રહીઓ કાર્યક્રમમાં સંબોધન - સત્યાગ્રહીઓનું કર્યું સન્માન - કેટલીક વિકાસની પરિયોજનાનો પણ શુભારંભ../
2. પાકિસ્તાને ફરી કર્યું , સીઝ ફાયરનું ઉલ્લંઘન -/ જમ્મુ-કાશ્મીરના સુંદર-બની સેક્ટરમાં / પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર -/ સેનાના બે જવાન શહિદ../
3.મહારાષ્ટ્રના ખંડાલા પાસે ગમખ્વાર માર્ગ અકસ્માત-/ 17 લોકોના મોત, / 20 ઘાયલ- / રાહત અને બચાવ કામગીરી ચાલુ/
4. રાજ્યમાં , વિકાસલક્ષી પ્રોજેક્ટને વેગ આપવા ખાસ સમિતિની રચના - રૂપિયા 100 થી , 500 કરોડની યોજનાઓની / દેખરેખ રાખશે , ખુદ મુખ્યમંત્રી કાર્યાલય-/ મહિનામાં બે વાર , મુખ્યમંત્રી જાતે કરશે સમીક્ષા.
5. ગાંધીનગર ખાતે , વંદેમાતરમ પાર્કનું લોકાર્પણ કરતાં , નાયબ મુખ્યમંત્રી , નીતીન પટેલ - / રૂપિયા 470 કરોડના ખર્ચે / વિવિધ આવાસો બનાવાશે. ,,/
6.અમરેલી જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર - કૃષિ ગ્રામ સેવા સહકારી મંડળી દ્વારા / તુવેરની ડબલ ભાવે થઈ રહી છે , સીધી ખરીદી- / ખેડૂતોને પ્રતિ ,20 કિલોએ / ચૂકવાઈ રહ્યા છે રૂપિયા એક હજાર 90./.
7. ઉત્તર ભારતના પલટાયેલા ,,હવામાનની અસર / ગુજરાતમાં પણ જોવા મળી - / હળવી ગરમી વચ્ચે , ક્યાંક છુટાછવાયા ઝાપટાની વકી.