Skip to main content
Settings Settings for Dark

Mid Day News at 1.00 PM | 10-05-2018

Live TV

X
Gujarati

1.ધોરણ 12 સાયન્સ પ્રવાહનું પરિણામ જાહેર-74.91. ટકા પરિણામ સાથે વિદ્યાર્થિનીઓ રહી અવ્વલ- સૌથી વધુ ,રાજકોટ જિલ્લાનું ,85.3 ટકા ,અને સૌથી ઓછું, છોટાઉદેપુરનું, 35.64 ટકા પરિણામ-રાજ્યમાં સરેરાશ ,72.99 ટકા વિદ્યાર્થીઓ ,થયા ઉતિર્ણ-

2. આદિવાસી વિસ્તારોમાં પાણીની સમસ્યા હલ કરવા સરકારની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં મુખ્યમંત્રી -

મેઘરજના બાઠીવાડા ગામે ,તળાવ ઊડું કરવાના કામનું ભૂમિપૂજન કરી ,મુખ્યમંત્રી એ કરાવ્યો જળસંચય અભિયાનનો પ્રારંભ - નર્મદા જિલ્લાના પલસી ગામે ,200 જેટલા શ્રમિકો ,પ્રતિદિન ,કુલ 34 હજાર ઉપરાંતની મેળવે છે ,રોજગારી

3.પ્રધાનમંત્રી ડિઝીટલ ઈન્ડિયાના સંકલ્પને ,સાકાર કરતી ગુજરાત સરકાર-રાજ્યના 55 શહેરોમાં ,253 સ્થળોએ ,અર્બન વાઈફાઈ પ્રોજેક્ટની સફળતાનું ,કરાયું પ્રેઝન્ટેશન-1.65 લાખ ગુજરાતી યુઝર લઈ રહ્યા છે, આ વાઈફાઈનો આનંદ

4.રાજ્યભરમાં, ક્યાંય પણ અકસ્માતમાં ઘવાયેલી વ્યક્તિ ,સરકારી કે ખાનગી ,કોઇપણ હોસ્પિટલમાં પ્રથમ 48 કલાકમાં લઈ શકાશે સારવાર-સરકાર દ્વારા ,તાત્કાલિક અસરથી કરાશે ,રૂપિયા પચાસ હજારની ,આર્થિક સહાય -નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ,કરી જાહેરાત-કેબિનેટની બેઠકમાં કરાયો પ્રજાલક્ષી નિર્ણય.

5.કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીમાં ,આજે પ્રચારનો અંતિમ દિવસ-ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પાર્ટીઓનું એડીચોટીનું જોર-પ્રધાનમંત્રી મોદીનું ,ભાજપના SC, ST મોરચાના કાર્યકરોને ,નમો એપના માધ્યમથી સંબોધન -રાહુલ ગાંધી પણ, સંબોધશે જાહેરસભા

6.દિલ્લી ખાતે ,15મા એશિયા મીડિયા શિખર સંમેલનનો ,માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ,કરાવ્યો પ્રારંભ- TRPના રેટિંગથી ,બહાર નીકળી કન્ટેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરવા ,સ્મૃતિ ઈરાનીની ,મીડિયાને અપીલ -સંમેલનમાં ,40થી વધુ દેશના પ્રતિનિધિઓ ,લઈ રહ્યા છે ભાગ

7.વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ સમજૂતિ -અમેરિકાની વોલમાર્ટે કંપનીએ ,ભારતની ફ્લિપકાર્ટને,16 અબજ ડૉલરમાં ,ખરીદી-બેંગાલુરુમાં બન્ને કંપનીઓના, ટોચના અધિકાઓની બેઠકમાં, ફ્લિપકાર્ટની ,77 ટકા ભાગીદારી ,વોલમાર્ટને વેંચવાની ડીલ સંપન્ન-

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-12-2024 Max Temp : °C Min Temp : °C
apply