Skip to main content
Settings Settings for Dark

Mid Day News at 1.00 pm | 17-04-2018

Live TV

X
Gujarati

1. સ્વિડનની રાજધાની , સ્ટૉક હોમ પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી- સ્વિડનના પી.એમ સ્ટેફન ,લોફ વેને ,, પ્રોટોકોલ તોડીને , કર્યું ભવ્ય સ્વાગત- બન્ને દેશ વચ્ચે થશે , અનેક મહત્વપૂર્ણ કરાર- 3 દશક બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રી , સ્વિડનની મુલાકાતે.

2. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  લંડનમાં રાષ્ટ્રમંડળ પ્રમુખોના સંમેલન , ચોગમમાં આપશે હાજરી-  ચોગમમાં વિવિધ દેશો સાથે ,  જળવાયુ પરિવર્તન વાણિજ્ય અને રોકાણ પર કરશે દ્વીપક્ષિય વાર્તાલાપ.

3.ચાલું નાણાંકિય વર્ષમાં , ભારતનો વિકાસ દર , 7.3 ટકા રહેવાનું વિશ્વ બેંકે લગાવ્યું અનુમાન- તો વર્ષ ,2019-20 અને 2020-21માં વિકાસદર વધીને , 7.5 ટકાના સ્તરે પહોંચશે-  વિશ્વ બેંકે , ભારતને , વૈશ્વિક વૃદ્ધિનો ફાયદો ઉઠાવવા માટે રોકાણ ,અને નિકાસ વધારવાની પણ આપી સલાહ.

4. ગુજરાત પોલીસ ,, પાસપોર્ટ વેરીફીકેશન વાહન ચોરી તેમજ ગુન્હા શોધ બાબતે થઈ , ડીજીટલ,  આંગળીના ટેરવે ,તમારા ઘરે કરી શકાશે ,વેરીફીકેશન- ગાંધીનગર ,અને અમદાવાદ ગ્રામ્યમાં પાયલોટ પ્રોજેકટની સફળતાના પગલે  પોકેટ-કોપ નું ,રાજ્યવ્યાપી અમલીકરણ. 

5. સુરતમાં ,સગીર બાળકી પર દુષ્કર્મ  અને હત્યા મામલે - આરોપીને ઝડપી લેવા માટે  ક્રાઈમ બ્રાંચને સોંપાઈ જવાબદારી -બાળકીની ઓળખ માટે  સાર્વજનિક સ્થળો પર , 1200 જેટલા પોસ્ટર લગાવાયા-  તો ગૃહ રાજ્ય મંત્રી, પ્રદિપસિંહ જાડેજાએ  ઝડપી કાર્યવાહીનું આપ્યું આશ્વાસન.

6.દુષ્કર્મના એક આરોપીને , 10 વર્ષની જેલ અને રૂપિયા 35 હજારનો દંડ ફટકારતી ગીર સોમનાથની , ઉના પોસ્કો સ્પેશિયલ કોર્ટ- અમરેલી જિલ્લાના આરોપીએ 2015માં  સગીરાને લગ્નની લાલચ આપી  આચર્યું હતું દુષ્કર્મ. 

7. રક્તના પ્રાણઘાતક ગંભીર હિમોફિલીયા રોગ અંગે જનજાગૃતિ લાવવા આજે 17મી એપ્રિલે મનાવાય છે વિશ્વ હિમોફિલીયા દિવસ - રાજપીપળાના પીડિત દંપતિએ શરૂ કરેલા મિશનને કારણે રાજ્યની દરેક હોસ્પિટલમાં આ રોગની થાય છે મફત સારવાર - ગુજરાતમાં હાલ હિમોફિલીયાના 800 દર્દી.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply