Skip to main content
Settings Settings for Dark

Mid Day News at 1.00 pm | 19-03-2018

Live TV

X
Gujarati

1.ટીડીપી, YSR, AIADMK સહિતના પક્ષોના હોબાળાના પગલે લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત

- સતત ત્રીજા અઠવાડિયે લોકસભાની કાર્યવાહીને અસર

2.સંસદની કાર્યવાહી ખોરંભતા આજે રજૂ નહીં થઈ શકે અવિશ્વાસની દરખાસ્ત

- સરકારની સક્ષમતાનો દાવો કરતાં ગૃહમંત્રી રાજનાથસિંહ

- કહ્યું અવિશ્વાસ મુદ્દે ચર્ચા કરવા સરકાર તૈયાર

3.બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવ અને જગન્નાથ મિશ્રને આજે સીબીઆઈની વિશેષ અદાલતમાં કરાશે હાજર.

- દુમકા કોષાગારની રૂપિયા 3 કરોડ 13 લાખની ઉચાપત પ્રકરણમાં આજે આવી શકે છે ચુકાદો.

4. નર્મદાની સતત ઘટતી સપાટીથી ચિંતિંત જનતા માટે સારા સમાચાર

- છેલ્લા 24 કલાકમાં સરદાર સરોવર બંધની જળસપાટીમાં નોંધાયો 6 સેમીનો વધારો

- ઉપરવાસમાંથી 6444 ક્યુસેક પાણીની થઈ આવક

5. રાજ્યના હવામાનમાં એકાએક પલટો.

- ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંક હળવા વરસાદી ઝાપટા

- વરસાદના પગલે પાકને નુકસાનની ભીંતિથી ખેડૂતો મૂકાયા ચિંતામાં.

6.કોસ્ટલ કોરિડોર વિકસાવવા અને ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના સંકલ્પ વિશે માહિતી આપતા નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ. રાજીવકુમાર

- નીતિ આયોગના અધિકારીઓની ગુજરાત મુલાકાત.

- બધા રાજ્યોમાં નીતિ આયોગ ત્રણ સ્કીમ માટેનું આશ્વાસન આપતા વાઈસ ચેરમેન

7. ત્રિકોણીય સ્પર્ધા નિદહાસ ટ્રોફીની રોમાંચક ફાઇનલના છેલ્લા બોલે

છગ્ગો ફટકારી ભારતને વિજય અપાવતો દિનેશ કાર્તિક

- બાંગ્લાદેશને ચાર વિકેટે હરાવ્યું - મેન ઓફ ધ મેચ કાર્તિકના 8 બોલમાં અણનમ 29 રન 

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply