Skip to main content
Settings Settings for Dark

Mid Day News at 1.00 pm | 20-03-2018

Live TV

X
Gujarati

1. વર્ષ 2014માં , ઇરાકના , મોસૂલમાંથી અપહરણ કરાયેલા ઓગણચાલીસ ભારતીયોના મોતની ખરાઇ કરતાં વિદેશમંત્રી સુષમા સ્વરાજ - ડી.એન.એ. ટેસ્ટ દ્વારા ,કરાઇ ઓળખ -

2. શરૂઆતી હંગામા બાદ લોકસભાની કાર્યવાહી ખોરવાઇ -સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા ટી.ડી.પી. એ આપી , લોકસભા અધ્યક્ષને નોટિસ.

3. એસ.સી. એસ.ટી. એક્ટના દુરૂપયોગ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારી કર્મચારીઓને રાહત - પ્રાથમિક તપાસ બાદ અનુમતી લઇને જ સરકારી અધિકારી સામે , કરી શકાશે કાર્યવાહી.

4. રાષ્ટ્રપતિભવનમાં , આજે સાંજે યોજાશે ,પદ્મ પુરસ્કાર સમારોહ - અલગ અલગ ક્ષેત્રોની, 84 પ્રતિભાઓમાંથી ,43 પ્રતિભાઓને ,પદ્મશ્રીથી કરાશે સન્માનિત. સંગીતકાર ઇલૈયા રાજા , મનોજ જોશી , અને ઝવેરીલાલ મહેતા સહિતના નામ સામેલ..

5. જળસંકટને પહોંચી વળવા , પાટણ વાસીઓનો અનોખો ઉપાય વરસાદી પાણીનો સંગ્રહ કરવા વર્ષોથી ભૂગર્ભ ટાંકાનો કરે છે ઉપયોગ -તો ઉપર વાસમાં પાણીની આવકથી  નર્મદા જળની સપાટીમાં , સતત બીજા દિવસે પણ 13 સે.મી.નો વધારો.

6. રાજ્ય વિધાનસભામાં , અધ્યક્ષ સામેની અવિશ્વાસ દરખાસ્ત , નામંજૂર -અધ્યક્ષ પ્રશ્નો ન સાંભળતા હોવા મુદ્દે કોંગ્રેસે મુક્યો હતો પ્રસ્તાવ.

7. આજે વિશ્વ ચકલી દિવસ.- ઘર આંગણાઓને ,ફરી ચકલીના કલરવથી ચહેકાવવા પક્ષી પ્રેમીઓની નેમ. - ઠેર ઠેર ચકલીઘર , અને પાણીનાં કુંડાનું કરાશે વિતરણ.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply