Skip to main content
Settings Settings for Dark

Mid Day News at 1.00 pm | 21-04-2018

Live TV

X
Gujarati

1. સુરત રેપ અને મર્ડર કેસના આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો મીડિયા સમક્ષ રજૂ - સાંજે થશે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ - ગઇકાલે રાજસ્થાન ગંગાનગરથી ઝડપાયો હતો આરોપી - ફાસ્ટ ટ્રેક કોર્ટ માં, ચાલશે કેસ, તેવું જણાવતા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા.

2. નરોડા પાટિયા મામલે ,હાઇકોર્ટ નો ,મહત્વ નો ચુકાદો - પૂર્વ મંત્રી ,માયા કોડનાની ને મળી ,મોટી રાહત - નીચલી અદાલત દ્વારા કરાયેલી ,28 વર્ષની આજીવન કેદ ની સજા ,થઇ રદ - જ્યારે બાબુ બજરંગી ને ,આજીવન કેદ ની સજા યથાવત.

3. મુખ્ય મંત્રી ,વિજય રૂપાણી એ પોતાના વતન ,ચણાકા ગામે ,નર્મદા એક્સપ્રેસ પાઇપ લાઇન સાથે ,66 કે.વી. સબ સ્ટેશન નું કર્યું ,લોકાર્પણ - માત્ર 10 માસ ના ગાળા માં થતા લોકાર્પણ થી ,લોકો માં ,ભારે ઉત્સાહ.

4. લંડન ખાતે કોમનવેલ્થ રાષ્ટ્રપ્રમુખોના સંમેલનમાં ભાગ લીધા બાદ બર્લિન ખાતે પ્રધાનમંત્રી મોદીએ જર્મન ચાન્સલર એંગેલા મર્કલ સાથે કરી મુલાકાત - દ્વિપક્ષીય સંબંધો અંગે થઈ વાતચીત - ત્રણ દેશોનાં સફળ પ્રવાસ બાદ પ્રધાનમંત્રી સ્વદેશ પરત.

5. સુપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ સામે મહાઅભિયોગ લાવવા બાબતે વિપક્ષમાં મતભેદ - ભાજપાએ કહ્યું રાજનૈતિક બદલાની ભાવનાથી પ્રેરિત છે આ પ્રસ્તાવ.

6. આજે સિવિલ સર્વિસીસ દિવસની થશે ઉજવણી - પ્રધાનમંત્રી મોદી જાહેર સેવાના અધિકારીઓનું દિલ્હીમાં કરશે સન્માન - 1947માં સરદાર પટેલે પ્રશિક્ષુ અધિકારીઓની પ્રથમ બેચને કરેલા સંબોધનની સ્મૃતિમાં ઉજવાય છે આ દિવસ.

7. ઉજ્જવલા યોજના ની ,અસિમ સફળતા ને પગલે , ઉજવાયો ,ઉજ્જવલા યોજના દિવસ - 2016 માં ,LPG વપરાશકારો ની ,60.9 ટકા સંખ્યા 2018 માં વધીને, થઇ ,80.9 ટકા - દેશની સ્ત્રીઓને મળી ચુલાના ધૂમાડાથી આઝાદી - ગુજરાતમાં પણ ઉજવાયો ઉજ્જ્વલા દિવસ.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply