Skip to main content
Settings Settings for Dark

Mid Day News at 1.00 pm | 25-03-2018

Live TV

X
Gujarati

1. પ્રધાનમંત્રીએ આયુષ્યમાન ભારત આરોગ્ય કાર્યક્રમની કરી પ્રશંસા - કહ્યું કે, લોકોને આરોગ્ય સેવાઓ પુરી પાડવા પર મુકાઈ રહ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા ભાર - આયુષ્માન ભારત યોજના દ્વારા , કુટુંબદીઠ રૂપિયા પાંચ લાખની સહાય, પ્રધાનમંત્રીની મન કી બાત કાર્યક્રમના 42મા સંસ્કરણનું પ્રસારણ.

2. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને મળી રહ્યો છે ઇનોવેશન અને ટેકનોલોજી નો લાભ - ખેડૂતોની આવક વધારવા બજેટ જોગવાઈ સહિત લેવાઈ રહ્યા છે પગલાં - ખેડૂતોએ સાધેલી પ્રગતિની કરી પ્રશંસા.

3. પ્રધાનમંત્રી મોદીએ ડો.બાબાસાહેબ આંબેડકર અને તેમના ન્યૂ ઇન્ડિયાના સપનાની યાદ કરાવી તાજી - બાબાસાહેબે બતાવી આપ્યું હતું કે, ગરીબ અને વંચિત પરિવારમાં જન્મેલાને પણ મળ્યો છે ઊંચા સપના સાકાર કરવાનો અધિકાર - આજનું ભારત છે ડો.આંબેડકરનું ગરીબો અને પછાતોનું ભારત.

4. ભારત પ્રતિ વિશ્વનો બદલાયો છે દૃષ્ટિકોણ - પ્રધાનમંત્રીએ કહ્યું કે, ગરીબો, મહિલાઓ, મધ્યમવર્ગ અને યુવાનો પર હકારાત્મક પ્રભાવ પડતાં સાકાર થશે ન્યૂ ઇન્ડિયાનું સપનું.

5. જળસંરક્ષણ અને પાણી બચત દ્વારા જળસંકટને નિવારી શકાય, તેવું જણાવતી સરકાર - વસ્તીના વધતા પાણીના વપરાશમાં પણ થયો વધારો - પણ સૂઝબૂઝથી પાણીના વેડફાટને અટકાવી શકાય.

6. આઈઆઈએમનો 55મા પદવીદાન સમારોહમાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત - પૂરા ખંત અને કમીટમેન્ટ સાથે કામ કરવાની સલાહ આપતાં મુખ્ય મહેમાન ડો.જન્મેજયસિંહા.

7. આજે દેશભરમાં ઉજવાઇ રહ્યો છે રામનવમીનો તહેવાર - ચૈત્રી નવરાત્રિની શક્તિની ભક્તિ બાદ રામલલ્લાના જન્મની વધામણી કરતાં નાગરિકો

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
apply