Submitted by gujaratdesk on
1. ચીન યાત્રામાં પ્રધાનમંત્રી મોદી અને શી જિનપીંગની ચીનના ઈસ્ટ લેકના કિશારે લટાર
- નૌકાવિહાર સાથે થઈ ચાય પે ચર્ચા
- ભારત - ચીન સીમાવિવાદ મુદ્દે એકસૂર થતા બંને નેતા
2. પાણી પહેલા પાળ બાંધવાની કહેવતને સાકાર કરતા મુખ્યમંત્રી રૂપાણી - ગુજરાત સ્થાપના દિવસે શરૂ કરશે જળ સંચય અભિયાન - પાણીની તંગીનો પ્રજાના પુરૂષાર્થથી સામનો કરવા મુખ્યમંત્રીનું આહવાન
3. યુપીએસસી દ્વારા લેવાતી સીવીલ સેવા પરીક્ષા 2017નું પરિણામ જાહેર
- કુલ 990 ઉમેદવારો થયા સફળ - ગુજરાતના વિદ્યાર્થીઓને મળી સફળતા
- મમતા હિરપરા ઓલ ઇન્ડિયા રેન્ક 45 સાથે ટોપ 100માં
4. રોજગાર મેળા બન્યા નવયુવાનો માટે નવી આશાનું કિરણ - રોજગાર મેળા થકી શિક્ષિત યુવાનોએ મેળવી રોજગારી - 60 કંપનીઓએ 3500 યુવાનોને આપી રોજગારી
5. શેર બજારની ગઈકાલે ઉંચી છલાંગ - 35 હજારના આંકડાને પાર કરતો સેન્સેક્સ
- રોકાણકારો માટે હેપી વીક એન્ડ અને અર્થવ્યવસ્થા મજબુતી તરફ
6.આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ગુંજી રહ્યો છે મૈત્રીનો સૂર
- છ દાયકા પછી કટ્ટર વેરી ઉત્તર અને દક્ષિણ કોરિયાના કીમ ઝોન્ગ અને મુન મળ્યા બન્ને દેશોની સરહદે
- વિશ્વશાંતિ તરફ આગળ વધતી દુનિયા