Skip to main content
Settings Settings for Dark

Mid Day News @ 1.00 PM Date - 10-02-2018

Live TV

X
Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી તરીકે આજે પેલેસ્ટાઇન પહોંચશે - પેલેસ્ટાઇનના લોકો પ્રત્યે ભારતના સમર્થનને દોહરાવ્યું - પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિએ પશ્ચિમ-એશિયા શાંતિ પ્રક્રિયામાં ભારતની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી.

2. દેશને સુરક્ષિત બનાવવામાં ફોરેન્સીક રિસર્ચની ભૂમિકા મહત્વની હોવાનું જણાવતાં ગૃહમંત્રી રાજનાથસિંહ - ગુજરાતની મુલાકાત દરમિયાન અમદાવાદમાં 24મી ઓલ ઇન્ડિયા ફોરેન્સીક સાયન્સ નું કર્યું ઉદ્ઘાટન.

3. 'નર્મદે. સર્વદે' રાજ્યમાં પીવાના પાણીની સમસ્યાનો 'હાઉ' ટળી ગયો - વિજય રૂપાણીએ કહ્યું, નર્મદા આધારિત 10 હજાર ગામડાં અને 167 નગરને મળી રહેશે પાણી - સુવિધા બદલ નર્મદા કંટ્રોલ ઓથોરીટીનો પણ માન્યો આભાર.

4. માતૃભાષાનું મહત્વ પુનઃ સ્થાપિત કરવા આગામી શૈક્ષણિક સત્રથી રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ-8 સુધી ગુજરાતી વિષય ફરજીયાત બનાવવા મુખ્યમંત્રીએ આપ્યો સંકેત - શિક્ષણ અધિકારીઓ સાથેની ચિંતન શિબિરનું કરાવ્યું સમાપન.

5. ભજન-ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા શિવરાત્રીના મેળાનો જૂનાગઢમાં આરંભ - પાંચ દિવસના 'શિવ મહિમા'માં નાગા બાવા આકર્ષણનું કેન્દ્ર - પાંચથી આઠ લાખ શ્રદ્ધાળુઓ ઉમટવાનો આશાવાદ.

6. જોહાનિસબર્ગમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શ્રેણીની ચોથી વન-ડે - છ મેચની શ્રેણીમાં ભારત 3-0થી છે આગળ - ચોથી વન-ડે જીતી શ્રેણી જીતવા ભારત કરશે પ્રયાસ

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply