Skip to main content
Settings Settings for Dark

Mid Day News @ 1.00 PM Date - 17-02-2018

Live TV

X
Gujarati

રાજ્યની 74 નગરપાલિકાની 2 હજાર 64 બેઠકો માટે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્વક ચાલી રહેલું મતદાન

- 6 હજાર 33 ઉમેદવારોનું ભાવિ થશે EVMમાં સીલ

2.દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમથી વિડિયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથે કર્યો સીધો સંવાદ- વિદ્યાર્થીઓને તનાવ દૂર કરવા આપ્યા સફળ સોનેરી મંત્રો

- આત્મ વિશ્વાસ માટે પરિશ્રમ કરવા પર મૂક્યો ભાર.

3.PNB કૌભાંડના સંદર્ભમાં CBIની મોટી કાર્યવાહી, બેન્કના પૂર્વ ડેપ્યુટી મેનેજર, અધિકારીઓ સહિત ત્રણની ધરપકડ CBI ત્રણેયને આજે મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં કરાશે રજૂ.

- સીબીઆઈ દરોડામાં કુલ પાંચ હજાર 700 કરોડની સંપત્તિ જપ્ત

4. ઉડાન યોજના અંતર્ગત મુન્દ્રા, દીવ અને જામનગરથી અમદાવાદ વચ્ચે હવાઈ સેવાનો આજથી થશે પ્રારંભ

- મુખ્યમંત્રી અમદાવાદ મુન્દ્રા ફલાઈટને જ્યારે સાંસદ પૂનમબહેન માડમ જામનગરથી કરાવશે પ્રસ્થાન

5. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ભાજપે વડોદરાના રાજેન્દ્ર ત્રિવેદીને ઉમેદવાર તરીકે કર્યા જાહેર

- ઉમેદવારીપત્ર ભર્યા અગાઉ આપ્યું ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું

- કોંગ્રેસે ટેકો આપતાં થશે બિનહરીફ વરણી

6. સેન્ચુરિયનમાં રમાયેલી શ્રેણીની છઠ્ઠી અને અંતિમ વન-ડેમાં દક્ષિણ આફ્રિકાને આઠ વિકેટે હરાવીને શ્રેણી 5-1થી જીતી લેતું ભારત

- સુકાની વિરાટ કોહલી મેન ઓફ ધ સિરીઝ અને મેન ઓફ ધ મેચ

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply