Skip to main content
Settings Settings for Dark

Morning News at 7: 45 @ Date : 13-08-2018

Live TV

X
Gujarati

1.ભાવનગર ખાતે નારીચોકડીથી અધેલાઈ સુધી 33 કિમી RCC ફોરલેન રોડનું ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ કર્યું ખાતમૂર્હુત- કહ્યું, સામાજિક ક્ષમતા અને સુરક્ષા માટે માળખાગત સુવિધા અનિવાર્ય - મુખ્યમંત્રીએ કહ્યું-ધોલેરા-અમદાવાદ અને ભાવનગર ઍક્સ્પ્રેસ હાઇવેથી વિકાસમાં આવશે વેગ.

2. 10 કરોડ વૃક્ષો વાવી હરિયાળું અને સ્વચ્છ ગુજરાત બનાવવા રાજય સરકાર સંકલ્પ બદ્ધ હોવાનું જણાવતા મુખ્યમંત્રી રૂપાણી- ગાંધીનગર નજીક ભાટમાં 62000 ચોરસ મીટર વિસ્તારમાં વિશાળ બગીચાનું થશે નિર્માણ.

3.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું- સરકાર મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે ઉઠાવી રહી છે ઘણાં પગલાં.ગરીબ વર્ગની મહિલાઓના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા માટે પણ શરૂ કરવામાં આવી છે સંખ્યાબંધ યોજનાઓ.

4.પૂરગ્રસ્ત કેરળમાં ગૃહમંત્રી રાજનાથસિંહનું હવાઈ સર્વેક્ષણ-અંદાજે એક લાખ લોકો અસરગ્રસ્ત- કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને તમામ સહાયનું આશ્વાસન- રૂપિયા 100 કરોડની વધારાની સહાયની કરી જાહેરાત.

5. ઈસરો ઉપરાંત અમદાવાદની PRL અને IIM જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓની સ્થાપનાનો શ્રેયડૉ. વિક્રમ સારાભાઈને આભારી- ભારતમાં ટેલિવિઝનની શરૂઆતમાં પણ મહત્ત્વનો ફાળો.

6.શ્રાવણ માસના પ્રથમ સોમવારે રાજ્યભરનાં શિવાલયોમાં બમ બમ ભોલેના નાદ સાથે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું મંદિરોમાં.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-12-2024 Max Temp : °C Min Temp : °C
apply