Skip to main content
Settings Settings for Dark

Morning News at 7 .45AM I 25-06-2018

Live TV

X
Gujarati

દેશમાં આગળ વધી રહેલું નૈઋત્યનું ચોમાસું બે દિવસમાં મધ્ય તેમજ ઉત્તર ભારત પહોંચશે - ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. 2. જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષાકર્મીઓએ લશ્કર-એ -તોયબાના કમાન્ડર સહિત બે આતંકવાદીઓને કર્યા ઠાર, અન્ય એક આતંકવાદીનું હથિયાર સાથે આત્મ સર્મપણ- સુરક્ષાના પગલે વિસ્તારને કોર્ડન કરી ચાલી રહેલું સર્ચ ઓપરેશન. 3. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં જીએસટીના સફળ અમલ માટે રાજ્યોને આપ્યો શ્રેય - આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વભરમાં થયેલી ઉત્સાહપૂર્વક ઉજવણીની પણ મન કી બાત કાર્યક્રમમાં કરી વાત. 4.અમદાવાદમાં ચાલી રહેલી ભાજપની બે દિવસીય ચિંતન શિબિરમાં આજે ઉપસ્થિત રહેશે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ - આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીરૂપ શિબિરમાં વિજય માટે ઘડાશે રણનીતિ. 5.યુપીએસસી ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ IAS અને IPS ઓફિસર બનવા માંગતા વિદ્યાર્થીઓને માટે માર્ગદર્શન માટે અમદાવાદમાં યોજાયો ફ્રી સેમીનાર.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply