Skip to main content
Settings Settings for Dark

Morning News @ 7.30 AM | Date: 19-06-2019

Live TV

X
Gujarati

1.મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ નાસિકમાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફૂંકશે ભાજપનું ચૂંટણી રણશિંગુ
-મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની મહાજનાદેશ યાત્રાની સમાપન રેલીને કરશે સંબોધિત.

2.કેન્દ્રીય કેબિનેટે ઈ સિગરેટના ઉત્પાદન અને વેચાણ પર રોક લગાવવાના અધ્યાદેશને આપી મંજૂરી-તો રેલવે કર્મચારીઓને આપી મોટી ભેટ-કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી
-11 લાખથી વધુ રેલ કર્મચારીઓને મળશે લાભ.

3.પાકિસ્તાને VVIP ઉડાનને 2 સપ્તાહમાં બીજી વખત ઓવરફ્લાઈટ ક્લિયરન્સથી કર્યો ઈન્કાર-ભારતે પાકિસ્તાન સરકારના નિર્ણયની કરી ટીકા
-વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાને નક્કી થયેલા આંતરરાષ્ટ્રીય નિયમોનું કરવું જોઈએ પાલન
-એક તરફી કાર્યવાહી કરવાની પોતાની જૂની આદતો પર પણ કરવો જોઈએ પુનઃવિચાર.

4.અયોધ્યા જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને આપ્યો નિર્દેશ
-18 ઓક્ટોબર સુધીમાં તમામ સુનાવણી કરો પૂર્ણ-તો કોર્ટે મધ્યસ્થતાનો પણ રસ્તો રાખ્યો ખુલ્લો.

5.મોટર વ્હીકલ એક્ટ ના નિયમ ના ઉલ્લઘંન બદલ ,નવા દંડ ની જોગવાઇ માં ,રાજ્ય સરકારે ,સંવેદનશીલતા દાખવી ,લોકો ને આપી રાહત - હેલ્મેટ, અને પીયુસી માટે પડતી હાલાકી સામે ,15 ઓક્ટોબર સુધી ,લંબાવાઇ સમય મર્યાદા
- બાકી નિયમો યથાવત - પી.યુ.સી. માટે, રાજ્ય માં ,નવા 900 સેન્ટરો થશે ,શરુ
- જયારે ,નવું ટૂ વ્હીલર ખરીદનાર ને ,વિક્રેતા એ આપવું પડશે ,ફરજીયાત ISI માર્કાવાળું હેલ્મેટ

6.રાજકોટ માં ,કોંગો ફિવર ની સારવાર દરમિયાન ,એક નું મોત - પડધરી તાલુકા ના નાના સજાળિયા ગામે ,યુવક નો રિપોર્ટ ,પોઝીટીવ
- યુવક નો પરિવાર ,હાલ જિલ્લા આરોગ્ય વિભાગ ના ,ઓબઝર્વેશન હેઠળ - અન્ય 13 કેસ નો રિપોર્ટ ,નેગેટિવ આવતા, રાહત

7.સાઉદી અરબની તેલ કંપનીઓ પર હુમલામાં ઈરાનનો હાથ હોવાના પુરાવા રજૂ કર્યા બાદ ઈરાન સામે વધુ પ્રતિબંધ
-અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે વધુ પ્રતિબંધ લગાવવાના જાહેર કર્યો આદેશ-અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કરી સાઉદી કિંગ સાથે મુલાકાત.

8.મોહાલીમાં રમાયેલી બીજી T-20 મેચમાં ભારતનો ધમાકેદાર વિજય-દક્ષિણ આફ્રિકાને ભારતે આપી 7 વિકેટે માત
-કેપ્ટન વિરાટ કોહલીએ ફટકાર્યા શાનદાર 72 રન.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply