Skip to main content
Settings Settings for Dark

Morning News at 7:45 AM | Date : 20-07-2018

Live TV

X
Gujarati

1. આજે લોકસભામાં સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ અંગે થશે ચર્ચા - સરકાર સંખ્યાબળ અંગે છે આશ્વસ્ત - 37 સભ્યોવાળી અન્ના દ્રમુક નહીં લે મતદાનમાં ભાગ

2. મુખ્યમંત્રી રૂપાણીએ આપ્યો વરસાદથી થયેલી નુકસાનીનો ચિતાર - અસરગ્રસ્ત ગામોને પાછી મળી વિજળી - વરસાદ વગરના વિસ્તારોને ડેમ દ્વારા અપાશે સિંચાઇનું પાણી - આજથી રાજ્યભરમાં આરોગ્યની 209 ટીમ સફાઇ કામમાં જોતરાશે - NDRF અને NGO દ્વારા મહેકી માનવતા

3. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું - બે દિવસમાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

4.રૂબેલા રસીને લઇ ચાલી રહેલ ગેરસમજ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ આપી સ્પષ્ટતા- રૂબેલાથી થતાં મૃત્યુદરને અટકાવવા રસી લેવી જરૂરી - ગેરસમજ અને અફવાથીઓથી દૂર રહેવા માતાપિતાને અનુરોધ

5.RBI એ રૂપિયા 100ની નવી નોટનો રજૂ કર્યો નમૂનો - ટૂંક સમયમાં બજારમાં આવશે નવી નોટ - જૂની નોટ સાથે નવી નોટ રહેશે ચલણમાં - નવી નોટના પાછળના ભાગમાં પાટણની રાણી કી વાવનું ચિત્ર

6.દર્શકોની ફરી એકવાર પસંદ બનતી ડીડી ન્યૂઝ ગુજરાતનું ઇવનીંગ ન્યૂઝ બુલેટીન - ટીઆરપીની રેસમાં રહ્યું સૌથી આગળ - બાર્કના રેટીંગમાં શ્રેષ્ઠ પાંચ પ્રોગ્રામમાં પણ થયું શામેલ - અઢળક પ્રેમ માટે દૂરદર્શન પરિવાર કરે છે દર્શકોને સલામ

7.જાણીતા કવિ, ગીતકાર, પદ્મભૂષણ સન્માનિત કવિ ગોપાલદાસ નીરજની વિદાય - રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દર્શાવી દુઃખની લાગણી - સાહિત્ય પ્રેમીઓમાં ઘેરા શોકના લાગણી
 

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
apply