Skip to main content
Settings Settings for Dark

Morning news at 7.45AM I 11-07-2018

Live TV

X
Gujarati

ગુજરાત સરકાર અને કોરિયન ટ્રેડ પ્રોમોશન એજન્સી વચ્ચે થયા મહત્વના કરાર - સ્માર્ટ સીટી, રીન્યુએબલ એનર્જી, જેવા મુદ્દા પર ગુજરાત સરકારને આપશે સહયોગ - ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે સાત સમંતિપત્રો પર હસ્તાક્ષર 2.દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત - વલસાડ, ડાંગ સહિતના જિલ્લામાં મૂશળધાર વરસાદના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાતા અટવાયા મુસાફરો - અટવાયેલા મુસાફરોને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અપાયું ભોજન 3. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે નદી-નાળા છલાકાંયા - સરસ્વતી નદીમાં ઘોડાપુરને લીધે પ્રસિદ્ધ માધવરાવજી મંદિર થયું પાણીમાં ગરકાવ 4.વિવિધ જિલ્લાઓમાં કરાયું ભરતી મેળાનું આયોજન - રોજગાર વાંચ્છુક યુવાઓ સાથે કેટલીક કંપનીઓએ લીધો ભાગ - કેટલાંક યુવાનોએ પોતાના શહેરમાં જ મેળવી નોકરી. 5. ફિફા વિશ્વ વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલમાં બેલ્જિયમને 1-શૂન્ય ગોલથી હરાવી ફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ - આજે બીજી સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચે મુકાબલો

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply