Skip to main content
Settings Settings for Dark

Morning news at 7.45AM I 16-08-2018

Live TV

X
Gujarati

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની તબીયત નાદુરસ્ત - પ્રધાનમંત્રી તથા કેન્દ્રીય મંત્રીઓએ એમ્સ હોસ્પિટલમાં જઈ ખબર અંતર જાણ્યા. 2. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી આરોગ્ય વીમા યોજનાની કરી જાહેરાત - 10 કરોડ લોકોને પાંચ લાખના વીમાનો મળશે લાભ - સ્વાતંત્ર્ય પર્વે પ્રધાનમંત્રીએ કરી જાહેરાત. 3. અંતરીક્ષ મિશન અંતર્ગત આઝાદીના 75મા વર્ષે 2022માં દિકરો કે દિકરી ગગન યાન દ્વારા અંતરીક્ષમાં પહોંચશે - દેશવાસીઓની આશા આકાંક્ષા પુરી કરવા પ્રધાનમંત્રી કટીબદ્ધ. 4. સૌનો સાથ સૌના વિકાસથી રાષ્ટ્ર નિર્માણ માટે ગુજરાતીઓને મુખ્યમંત્રીનું આહવાન - રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની સુરેન્દ્રનગર ખાતે ભવ્યાતિભવ્ય ઉજવણી.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply