Skip to main content
Settings Settings for Dark

Morning news at 7.45AM I 20-08-2018

Live TV

X
Undefined

. કેરળમાં મેઘરાજાના ખમૈયા થતાં રાહત કાર્યોમાં તેજી /- એનડીઆરએફ દ્વારા લોકોને ખોરાક, દવા તથા પિવાનું પાણી પુરૂ પાડવું પ્રાથમિકતા /- દેશભરમાંથી ફુડપેકેટ સહિત રાહત સામગ્રીનો ધોધ /- કર્ણાટકમાં પણ પૂરની સ્થિતિ. 2. નવી દિલ્હીમાં આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ /- સર્વદલીય સાર્વજનિક શાંતિ સભા યોજાશે - સામાન્ય લોકો પણ રહેશે ઉપસ્થિત. 3. આજે અમદાવાદના GMDC ખાતે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની સર્વદલીય સાર્વજનીક શ્રદ્ધાંજલી સભા /- આવતીકાલે અસ્થિકલશ યાત્રા /- ગુજરાતમાં નર્મદા સહિત છ નદીઓમાં અસ્થિ વિસર્જન કરાશે. 4. કેન્દ્ર સરકારની આવાસ યોજના અંતર્ગત દ્વારકામાં મળ્યા નિરાશ્રીતોને ઘર - સુરેન્દ્રનગરમાં સખી મંડળીઓ દ્વારા મહિલાઓ બની સ્વનિર્ભર. 5. 18મી એશિયાઈ ગેમ્સમાં ભારતે મેળવ્યો પહેલો સ્વર્ણ પદક - બજરંગ પુનિયાએ 65 કિલો વર્ગની કુસ્તીમાં સ્વર્ણ પદક મેળવી દેશનું નામ કર્યું રોશન - રાષ્ટ્રપતિ તથા પ્રધાનમંત્રીએ પાઠવ્યા અભિનંદન

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply