Skip to main content
Settings Settings for Dark

Morning news at 7.45AM I 27-06-2018

Live TV

X
Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નમો એપના માધ્યમથી વિવિધ સરકારી વીમા યોજના, અટલ પેન્શન યોજના અને પ્રધાનમંત્રી વયવંદનાના લાભાર્થીઓ સાથે કરશે વાતચીત. આ કાર્યક્રમ ડીડી ન્યૂઝ અને નરેન્દ્ર મોદી એપ પર થશે ઉપલબ્ધ 2. સરકારે કહ્યું અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમને તેના વાસ્તવિકરૂપમાં જાળવી રાખવા સરકાર પ્રતિબદ્ધ - ચાર વર્ષની ઉપલબ્ધિની ફળ શ્રુતિ રજૂ કરતા કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોત 3.અમેરિકનના સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટ્રાવેલ પ્રતિબંધને ઠરાવ્યો યોગ્ય - પ્રતિબંધને પગલે ઉત્તર કોરિયા સહિત સાત દેશના નાગરિકોને અમેરિકામાં પ્રવેશ કરવા ઉપર લાગી રોક. 4. નવી દિલ્હીનાં હવાઇ મથકે ઇઝરાયેલનાં ભારતીય રાજદૂત સાથે મુખ્યમંત્રી રૂપાણીની સૌજન્ય મુલાકાત - ગુજરાતનાં પ્રતિનિધિ મંડળને આવકારવા ઇઝરાયેલ ઉત્સુક, કૃષિ અને સિંચાઇ જેવા ક્ષેત્રોમાં પરસ્પર સહયોગની વિચારાશે સંભાવના

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply