Skip to main content
Settings Settings for Dark

Morning News at 8. 45AM I 12-05-2018

Live TV

X
Gujarati

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે શાંતિપૂર્વક ચાલી રહેલું મતદાન - 222 બેઠકો પર ઉભા રહેલા બે હજાર 954 ઉમેદવારોનું રાજકીય ભાવિ થશે EVMમાં સીલ - ચાર કરોડ 58 લાખ મતદાતાઓને મતાધિકારના પ્રયોગ માટે ઉભા કરાયા 56 હજાર 666 મતદાન કેન્દ્ર. 2. નેપાળ મુલાકાતના આજે બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુક્તિનાથ અને પશુપતિનાથ મંદિરની મુલાકાતે - ગઈકાલે નેપાળના પ્રધાનમંત્રી સાથે યોજી દ્વિપક્ષીય સ્તરની મંત્રણા - જળવિદ્યુત યોજનાનો પણ કર્યો શિલાન્યાસ - જનકપુરના વિકાસ માટે રૂપિયા 100 કરોડની સહાયની કરી જાહેરાત. 3. પાટણ જિલ્લાના રામણદા ગામે સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી- કહ્યું, જળસંચય અભિયાનમાં લોકોએ , આપ્યો છે રૂપિયા 100 કરોડનો ફાળો - જિલ્લામાં હાથ ધરાશે એક હજાર 960 જળસંચયના કામો - 102 તળાવોને ઊંડા કરાશે. 4. જળસંચય અભિયાનની કામગીરીના નિરીક્ષણ અને જાતતપાસ માટે વડોદરા પહોંચ્યા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા- ગોરવા તળાવ અને પૌરાણિક સુરસાગર તળાવની લીધી મુલાકાત- તો અમદાવાદની ખારીકટ કેનાલનું સફાઇ અભિયાન શરૂ કરાવતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-12-2024 Max Temp : °C Min Temp : °C
apply