Submitted by gujaratdesk on
Gujarati
YOGA DAY વિશ્વ યોગ દિવસ નિમિત્તે ,દુનિયાભરમાં યોજાયા ,યોગ કાર્યક્રમો - દહેરાદૂનમાં, પ્રધાનમંત્રીએ યોગ કરી ,લોકોનો ઉત્સાહ વધાર્યો - ઉત્તરાખંડના મુખ્યમંત્રી, કેન્દ્રીય આયુષમંત્રી સહિતના અગ્રણીઓની ,ખાસ ઉપસ્થિતિ. 2. દેશભરમાં ,રમતગમત ક્ષેત્રના નિષ્ણાંતો, ફિલ્મ હસ્તીઓ તથા વિવિધ સમાજ સેવી સંસ્થાઓએ ,યોગ કાર્યક્રમમાં ,લીધો ભાગ.
News Bulletin Type:
Video Thumbs: