Skip to main content
Settings Settings for Dark

Morning News at 8.45 AM | 04-03-2018

Live TV

X
Gujarati

1. પૂર્વોત્તરમાં ભગવો લહેરાયો - ત્રિપુરામાં ભાજપની ઐતિહાસિક જીત - નાગાલેન્ડમાં ભાજપા ગઠબંધન અને મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભાના પરિણામ.

2. કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વ પર પ્રધાનમંત્રીના આકરા પ્રહારો, કહ્યું નેતાઓનું પદ વધ્યું છે કદ નહીં - પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપાની જીત પ્રધાનમંત્રીના વિકાસ એજન્ડાને આભારી હોવાનું ગણાવતા અમીત શાહ.

3. ભારત- વિયેતનામ વચ્ચે કૃષિ-ઉર્જા અને વ્યાપાર ક્ષેત્રે કરાયા ત્રણ સમજૂતી કરાર - વિયેતનામના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી વચ્ચે દ્વિપક્ષીય વાતચીતની ફળશ્રૃતિ.

4. રાજ્યમાં જળસંકટના નિવારણ માટેની સરકાર દ્વારા વ્યૂહરચના.નાગરિકોને પાણીની કોઇપણ સમસ્યા ન પડે તે માટે ગાંધીનગર ખાતે યોજાઇ મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં ઉચ્ચસ્તરીય બેઠક.

5. અમદાવાદ, સુરત અને ભાવનગરની આઠ ફાયનલ ટીપી સ્કીમને મંજૂરી - લોકોની આંતરમાળખાકીય સુવિધાઓમાં થશે વધારો.

6. રાજ્યમાં પાંચમી માર્ચથી 110 ખરીદકેન્દ્ર પરથી વધારાની એક લાખ મેટ્રીક ટન મગફળીને ટેકાના ભાવે કરાશે ખરીદી - રાજ્યસરકારનો કિસાનલક્ષી નિર્ણય. 

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply