Skip to main content
Settings Settings for Dark

Morning News at 8.45 AM | 06-02-2018

Live TV

X
Gujarati

માલદિવમાં સુપ્રીમ- સરકાર વચ્ચે સંકટ ઘેરાયું. રાષ્ટ્રપતિ અબ્દુલા યામીને કરી કટોકટીની જાહેરાત લશ્કરે કર્યો સંસદનો ઘેરાવ

રાજ્યસભામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનું પ્રથમ મેરાથોન ભાષણ. કહ્યું ગતિશીલ અર્થતંત્ર માટે સરકાર યુવાઓની રોજગારી અને નાગરિકોના આરોગ્ય માટે હાથ ધરશે અભિયાન ગતીશીલ અર્થતંત્રને ગણાવ્યું તાતી જરૂરિયાત.

વિશ્વના શેરબજારમાં સૌથી મોટો કડાકો એશીયાઇ બજારોમાં છ વર્ષમાં સૌથી મોટા ઘટાડા સાથે શરૂઆત.

આજે 1 હજાર 153 ગ્રામ પંચાયતોની મતગણતરી બપોર સુધી પરિણામો જાહેર થવાની વકી

મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધિત ફિલ્મ ' પેડ મેન ' નો પ્રિવ્યુ નિહાળી તેને સ્વચ્છતા સાથે સાંકળતા મુખ્યમંત્રી સામાજિક જાગૃતિ માટે ફિલ્મ બનાવવાર અક્ષયકુમાર અને આર બાલ્કીની કરી પ્રશંસા
 ઉત્તર પૂર્વીય ઠંડા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો દિવસના તાપમાનમાં ઘટાડો કેટલાંક સ્થળે હળવા ઝાપટાં

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
apply