Skip to main content
Settings Settings for Dark

Morning News 8.45 AM | 25-02-2018

Live TV

X
Undefined

1.બોલિવૂડની જાણીતી અભિનેત્રી પદ્મશ્રી શ્રીદેવીનું હૃદયરોગના હુમલાને લીધે દુબઈમાં થયું નિધન

- બોલિવૂડ સહિત સિનેરસિકોમાં ફરી વળ્યું શોકનું મોજું.

2. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતની 41મી કડીમાં આજે રજૂ કરશે વિવિધ મુદ્દાઓ પર તેમના વિચાર

- દૂરદર્શન અને આકાશવાણી પર થશે જીવંત પ્રસારણ

3. દેશના 'લઘુભારત' ગણાતા દમણને 10 હજાર કરોડના વિકાસના નકશામાં મુકતા પ્રધાનમંત્રી મોદી - દમણ-દીવ અને દીવ-અમદાવાદ વચ્ચે કરાવ્યો હવાઈ સેવાનો પ્રારંભ.

4. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતમાં રન ફોર ન્યૂ ઈન્ડિયા મેરેથોનને કરાવશે પ્રસ્થાન

- દોઢથી બે લાખ દોડવીરો ભાગ લઈને વિશ્વવિક્રમ સ્થાપવા કરશે પ્રયાસ

5. ટી-20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં દક્ષિણ આફ્રિકાને સાત રને હરાવી શ્રેણી 2-1થી જીતતું ભારત

- ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ છેલ્લી ટી-20માં દક્ષિણ આફ્રિકાને 54 રને હરાવી શ્રેણી 3-1થી જીતી.

 

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply