Skip to main content
Settings Settings for Dark

Morning News 8.45 AM | 27-02-2018

Live TV

X
Undefined

1. ઉત્તરપૂર્વિય બે રાજ્યો નાગાલેન્ડ અને મેઘાલયમાં આજે વિધાનસભા ચૂંટણીઓ માટેનું મતદાન શરૂ - ચૂંટણીપંચ દ્વારા સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે કરાઈ તમામ વ્યવસ્થા - ત્રીજ માર્ચે યોજાશે મતગણતરી.

2. શ્રીદેવીના મોત બાબતે દુબઈ પોલીસે દિવંગત અભિનેત્રીના પતિ બોની કપૂરનું નિવેદન નોંધ્યું - હોટલના બાથટબમાં બેભાન અવસ્થામાં આકસ્મિકરૂપે ડૂબવાના કારણે થયું શ્રીદેવીનું મૃત્યુ - દુબઈ પ્રશાસનની ઔપચારિક પ્રક્રિયા બાદ પાર્થિવ દેવ ભારત લાવવાની મળશે મંજૂરી.

3.ગુજરાત વિધાનસભામાં જમીનની રી-સર્વેની કામગીરી બાબતે થઈ મહત્વપૂર્ણ જાહેરાત - બે મહત્વપૂર્ણ અધિનિયમ પણ થયા બહુમતીથી પસાર - દલિતોને જમીન ફાળવણી મુદ્દે હોબાળો સર્જાતાં ગૃહની કાર્યવાહીમાં થયો વિક્ષેપ.

4. રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પાલિકા પ્રમુખો અને ઉપપ્રમુખોની કરાઈ વરણી - મોટાભાગની પાલિકાઓમાં ભાજપનો દબદબો રહ્યો યથાવત્.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply