Skip to main content
Settings Settings for Dark

Morning News 8.45 AM , Date - 12-2-2018

Live TV

X
Gujarati

 પ્રધાનમંત્રી ,આજે મસ્કતમાં ,બીઝનેસ સમીટને સંબોધશે - પ્રધાનમંત્રીનું ઓમાનમાં ,ગાર્ડ ઓફ ઓનર આપી ,કરાયું ભવ્યાતીભવ્ય સ્વાગત - બંને દેશો વચ્ચે સ્વાસ્થ્ય, સુરક્ષા સંબંધી ,આઠ કરાર પર, કરાયા હસ્તાક્ષર.

2. અબુધાબીમાં ,બોચાસણવાસીશ્રી ,અક્ષરપુરૂષોત્તમ સંસ્થાના ,મંદિરની ,પ્રતિકૃતિની અનાવરણ વિધિ કરતા ,પ્રધાનમંત્રી નરેનદ્ર મોદી - મંદિરનું નિર્માણ ,2020માં થશે પૂર્ણ - દ્વિપક્ષીય વાતચીત બાદ ,પાંચ સમજૂતીઓ પર, ભારતે કર્યા હસ્તાક્ષર.

3. પ્રધાનમંત્રીએ કહ્યું ,ટેકનોલોજી ,વિકાસનું માધ્યમ હોવા જોઈએ ,નહિ કે વિનાશનું - દુબઈમાં ,વિશ્વ સહકાર સંમેલનમાં કર્યું ,સંબોધન.

4. આગામી વિધાનસભા ચૂંટણી માટે ,ભાજપાએ ,ત્રિપુરામાં જારી કર્યું ,દ્રષ્ટિપત્ર - ભાજપના અધ્યક્ષ અમિત શાહે ,ત્રિપુરાની પ્રવર્તમાન સરકાર ઉપર ,આકરા પ્રહારો કરી ,કર્યો રોડ શો.

5. વડોદરામાં ,102 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરતા ,મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી - લોકહિતને ધ્યાનમાં રાખી ,નવા સંકલ્પ સાથે ,કાર્ય કરવા ,કાર્યકરોને આપી સલાહ - નવા જનહિત કેન્દ્રનું ,ઉદઘાટન.

6. સુરતમાં ધન્ય ધરા ગુજરાત ,સંસ્કારોત્સવ 2018 અંતર્ગત ,રાજયપાલના હસ્તે ,ગુજરાતના કલાસાધકોને અર્પણ કરાયા ,સંસ્કાર વિભૂષણ એવોર્ડ - અરજણભાઇ ધોળકિયાને ,વિશેષ સૂર્ય પૂર એવોર્ડ

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
apply