Skip to main content
Settings Settings for Dark

Morning News 8.45 AM Date - 25-03-18

Live TV

X
Gujarati

1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી બપોરે 11-00 વાગે મન કી બાત કાર્યક્રમના માધ્યમથી લોકો સાથે કરશે સંવાદ - કાર્યક્રમના 43માં સંસ્કરણનું આકાશવાણી અને દૂરદર્શન ના સમગ્ર નેટવર્ક પર થશે પ્રસારણ.

2. જર્મનીના પ્રમુખ ફ્રેન્કવોલ્ટર સ્ટાઇન્માયરે પ્રધાનમંત્રી સાથે નવી દિલ્હી સ્થિત સુંદર નર્સરીની લીધી મુલાકાત - બંને નેતાઓ વચ્ચે અનેક મહત્વના મુદ્દે થઈ વિસ્તૃત ચર્ચા.

3. સંસદમાં સતત અવરોધ સર્જવા બદલ અમિત શાહે વિરોધપક્ષની કરી આલોચના - ગુવાહાટીની એક સભામાં વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પૂર્વોત્તરની 25માંથી 21 બેઠક જીતવાનું મૂક્યું લક્ષ્ય.

4. દેશના નાગરિકોમાં જો દેશભક્તિ પ્રજ્વલિત હશે તોજ દેશ બચી શકશે તેમ જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી - સાણંદ ખાતે શહીદ દિન નિમિત્તે યોજાયેલા વિરાંજલિ કાર્યક્રમમાં શહીદવીરોનું મરણોપરાંત સન્માન કરતા મુખ્યમંત્રી

5. આજે દેશભરમાં ઉજવાઇ રહ્યો છે રામનવમીનો તહેવાર ચૈત્રી નવરાત્રિની શક્તિની ભક્તિ બાદ રામલલ્લાના જન્મની વધામણી કરતાં નાગરિકો.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
apply