Submitted by gujaratdesk on
Gujarati
ભારત અને નેપાળ વચ્ચે આજે યોજાશે નવી દિલ્હીમાં પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક.
. ભારતીય જનતા પાર્ટીના 38મા સ્થાપના દિવસ નિમિત્તે ગઈકાલે દેશભરમાં યોજાયા વિવિધ કાર્યક્રમ
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યકર્તાઓ સાથે કર્યો વાર્તાલાપ.
- કહ્યું, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ વધુ ચાર હજાર સ્માર્ટવર્ગખંડો બનાવવાનું આયોજન.
News Bulletin Type:
Video Thumbs: