Morning News at 8.45AM I 10-04-2018
Gujarati
ચંપારણ સત્યાગ્રહ શતાબ્દિ સમારોહમાં , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી / બિહારના મોતીહારીમાં , સત્યાગ્રહથી , સ્વચ્છાગ્રહ કાર્યક્રમમાં / 20 હજારથી વધુ , સ્વચ્છાગ્રહીને કરશે સંબોધન -/ અન્ય કેટલીક વિકાસની પરિયોજનાનો પણ , કરાવશે શુભારંભ../
2. હિમાચલમાં , સ્કૂલ-બસ ખીણમાં ખાબકતાં / 30ના મોત -/ 10 ઘાયલ -/ રાજ્ય સરકાર દ્વારા / મૃતકોના પરિજનોને , પાંચ લાખની સહાયની જાહેરાત -/ વડાપ્રધાન તથા રાષ્ટ્રપતિએ / વ્યક્ત કરી સંવેદના../
3. રાજ્યમાં , 500 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટના અમલીકરણ માટે / ખાસ સમિતિની રચના - / મુખ્યમંત્રીનો પ્રજાલક્ષી નિર્ણય. /
4. ગાંધીનગર ખાતે , વંદેમાતરમ પાર્કનું લોકાર્પણ કરતાં , નાયબ મુખ્યમંત્રી , નીતીન પટેલ - / રૂપિયા 470 કરોડના ખર્ચે / વિવિધ આવાસો બનાવાશે. ,,/
5. ઉત્તર ભારતના પલટાયેલા ,,હવામાનની અસર / ગુજરાતમાં પણ જોવા મળી - / હળવી ગરમી વચ્ચે , ક્યાંક છુટાછવાયા ઝાપટાની વકી../.
6. પાકિસ્તાને ફરી કર્યું , સીઝ ફાયરનું ઉલ્લંઘન -/ જમ્મુ-કાશ્મીરના સુંદર-બની સેક્ટરમાં / પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર -/ સેનાના બે જવાન શહિદ.