Skip to main content
Settings Settings for Dark

Morning News at 8.45AM I 11-05-2018

Live TV

X
Gujarati

રધાનમંત્રી નરેન્દ્ર મોદી ,આજથી નેપાળ ના ,બે દિવસ ના પ્રવાસે - નેપાળના પ્રધાનમંત્રી ,કે. પી. ઓલી સાથે કરશે ચર્ચા વિચારણા - કાઠમંડુ, મુક્તિનાથ અને જનકપુર શહેરો ની લેશે મુલાકાત ,અને અરુણ -3 જલ વિદ્યુત પરિયોજનાનો કરશે શીલાન્યાસ. 2.કર્ણાટક વિધાનસભા ની , આવતીકાલે યોજાનારી ,ચૂંટણી માટે ,પ્રચારના પડઘમ શાંત - રાજ્ય ની ,223 બેઠકો માટે યોજાવાની છે ચૂંટણી - ભાજપ અધ્યક્ષ ,અમિત શાહે ,યેદિયુરપ્પા ની સરકાર રચાવા અંગે કર્યો ,પુનરુચ્ચાર - કોંગ્રેસ અધ્યક્ષ ,રાહુલ ગાંધી એ ,સિદ્ધારામૈયા ની સરકાર રચાવા નો વ્યક્ત કર્યો વિશ્વાસ 3.વિદેશ મંત્રી સુષમા સ્વરાજ બે દિવસના મ્યાનમારના પ્રવાસે

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply