Skip to main content
Settings Settings for Dark

Morning news at 8.45AM I 15-05-2018

Live TV

X
Gujarati

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ /-રાજ્યની 224 બેઠકમાંથી 222 બેઠક પર યોજાઈ હતી ચૂંટણી /-બહૂમતિ માટે 112 બેઠકની જરૂરિયાત /-બપોર સુધી ચિત્ર થઈ જશે લગભગ સ્પષ્ટ/ 2.કર્ણાટક ચૂંટણી પરિણામો પહેલા મોદી કેબિનેટમાં થયો ફેરફાર /-પિયુષ ગોયલને સોંપાયો નાણામંત્રાલયનો વધારાનો હવાલો /-અરુણ જેટલી સાજા થાય ત્યાં સુધી ગોયેલ સંભાળશે ચાર્જ/-રાજ્યવર્ધનસિંહ રાઠોડને માહિતી અને પ્રસારણ મંત્રાલય, સ્મૃતિ ઈરાની પાસે હવે માત્ર કાપડ મંત્રાલય/ 3.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21મે એ જશે રશિયાના પ્રવાસે/-રશિયાના રાષ્ટ્રપતિ વ્હાદીમીર પુતિન સાથે રાષ્ટ્રીય અને વિકાસલક્ષી મુદ્દાઓ પર કરશે ચર્ચા/-સોચી શહેરમાં થનારી મોદી-પુતિન વચ્ચેની અનૌપચારિક મુલાકાતથી પરસ્પર સંબંધો વધુ ગાઢ બનશે તેમ જણાવે છે વિદેશ મંત્રાલય/ 4.પોતાના નિવાસ સ્થાનેથી, પ્રથમ વખત , ડ્રોન અને કમાન્ડ કન્ટ્રોલ વોલ ટેકનોલોજીના માધ્યમથી , રાજ્યના છ જિલ્લામાં ચાલી રહેલા જળ અભિયાન કામોની સમીક્ષા કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી / આગામી ત્રણ વર્ષ સુધીમાં રાજ્યના તમામ તળાવો ઊંડા કરી આવનારી પેઢીને જળ સમૃધ્ધિનો વારસો આપવાની વ્યક્ત કરી પ્રતિબદ્ધતા/- 5.જળસંચય અભિયાન અંતર્ગત નર્મદાના ભદામ ગામે તળાવ ઊંડુ કરવાના કામની મુખ્યમંત્રીએ કરી સમિક્ષા/-કલેક્ટર, ગામના સરપંચ અને સ્થાનિકો સાથે સીધો સંવાદ કરી આપ્યું માર્ગદર્શન/-તો જામનગરમાં સુજલામ સુફલામ યોજનાની જાગૃતિ માટે યોજાઈ બાઈક રેલી /-પ્રદેશ ભાજપ યુવા મોર્ચાના પ્રમુખ ડૉ.ઋત્વિજ પટેલ રહ્યા ઉપસ્થિત

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
apply