Skip to main content
Settings Settings for Dark

Morning News at 8.45AM I DD GIRNAR

Live TV

X
Gujarati

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચાર તેજ-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજે તાબડતોડ જાહેરસભાઓ-કોંગ્રેસ દ્વારા પણ રાહુલ ગાંધી, સિદ્ધારમૈયા સહિતના નેતાઓની રેલીઓ 2.ઉત્તર પૂર્વ ભારતના રાજ્યોમાં તેજ આંધી તોફાનની હવામાન વિભાગની આગાહી-આગમચેતીના ભાગરૂપે કેટલીક જગ્યાએ શાળાઓ બંધ રખાશે તો ઉત્તરપ્રદેશ સરકારે પ્રભાવિત વિસ્તારના ખેડૂતોના વીજ બિલ રોકવાનો કર્યો નિર્ણય 3.જમ્મુ કશ્મીરમાં આતંકવાદ સામે સેનાને મળી મોટી સફળતા-શોપિયામાં ગઈકાલે થયેલા એન્કાઉન્ટરમાં 5 આતંકી ઠાર-હિઝબુલના કમાન્ડર સદ્દામ પડારના મોત સાથે જ સમગ્ર બુરહાન બ્રિગેડનો સફાયો-5 નાગરિકના મોત, 2 જવાન ઘાયલ 4.એશિયાઈ વિકાસ બેંકે ભારતના વિકાસ દરના કર્યા વખાણ-વર્તમાન નાણાંકિય વર્ષ દરમિયાન ભારતનો આર્થિક વિકાસ દર 7 ટકાથી વધુ રહેવાની સંભાવના - ભારત આજ ગતિથી વિકાસ કરશે તો એક દાયકામાં અર્થવ્યવસ્થા ડબલ થવાનું પણ લગાવ્યું અનુમાન-વર્ષ 2018-19માં 7.3 ટકા જ્યારે 2019-20માં 7.6 ટકા વિકાસ દર રહેવાની સંભાવના

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply