Skip to main content
Settings Settings for Dark

Morning News Live @ 7.30 AM | 14-09-2019

Live TV

X
Gujarati

જુઓ 07:30 વાગ્યાના સમાચારનું જીવંત પ્રસારણ નીચેની લીંક ક્લિક કરી

https://youtu.be/O0JdlC4cE2s

Morning News Live @ 7.30 AM | 14-09-2019

#ddnewsgujarati
#newsingujarati
#news

1. રક્ષામંત્રી રાજનાથની અધ્યક્ષતામાં યોજાયેલી સંરક્ષણ માટેના હથિયાર ખરીદીની બેઠકમાં મેક ઇન ઇન્ડિયા પર ભાર મૂકવામાં આવ્યો. સેના માટે અંદાજીત 2 હજાર કરોડના સમાનની ખરીદી પર મંજૂરીની લાગી મહોર

2.સ્વિત્ઝરલેન્ડના પ્રવાસે ગયેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બર્નમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું કરશે અનાવરણ, તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચે સૂચનાઓનું આદાન પ્રદાન ખુશીની વાત

3.નર્મદા ડેમનાં રાજનીતિકરણ પર મુખ્યમંત્રી રૂપાણીએ આપી પ્રતિક્રિયા - કહ્યું નર્મદાના પાણી પર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગુજરાતને પણ છે હક - મધ્યપ્રદેશ સરકારને વિસ્થાપિતો માટે રાજ્ય સરકારે આપ્યા છે 500 કરોડથી વધુ રૂપિયા - ભરૂચના ગામો ડૂબમાં ન જાય માટે રોકાઈ રહ્યું છે પાણી

4.રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી 137.64 મીટરની ઉંચાઇએ 23 ગેટ ખોલાયા - ડેમના 23 દરવાજા 5.4 મીટર ખોલાયા - નર્મદા ડેમની સપાટી પ્રથમ વાર 138 સુધી ભરાવાની નજીક - તો, નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની નજીક ધસમસતા પ્રવાહમાં ફસાયેલી બાળકીનું કરાયું સફળ રેસ્ક્યુ

5.રાજ્યના કેટલાક વિસ્તારમાં આજથી બે દિવસ સુધી વરસાદની આગાહી - આવતીકાલે ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની વકી - કડાણા ડેમના 16 ગેટ 15 ફૂટ ખોલી 4 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું- તો, મહીસાગર જિલ્લામાં સ્થિત ભાદર ડેમ 70 ટકાથી વધુ ભરાતા વોર્નિંગ લેવલ કરાયું જાહેર

6.અમદાવાદમાં વધતી પ્રદુષણની સમસ્યા ઘટાડવા સ્વેપ ટેક્નોલોજીવાળી ઇલેક્ટ્રિક બસોનું ટેન્ડર મંજૂર - જનમાર્ગ બોર્ડે નવી 300 બસોના વર્કઓર્ડર ટાટા મોટર્સને આપ્યા - દેશભરમાં ઇલેક્ટ્રિક બસોનો અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર - નવા વર્ક ઓર્ડરથી કોર્પોરેશનને 180 કરોડની થશે બચત

7.સાબરકાંઠામાં ચાર વર્ષ બાદ નેરોગેજથી બ્રોડગેજમાં રૂપાંતર થયેલ ટ્રેનના આગમનથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ - અપડાઉન કરનારા લોકો સહિત વેપારીઓ અને સ્થાનિકોને મળશે સગવડ - અમદાવાદથી હિંમતનગર વચ્ચે દિવસમાં બે વાર દોડશે ટ્રેન - 2020 સુધીમાં બ્રોડલાઇન ઉદેપુર સુધી ક્લિયર થતા રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રને થશે લાભ

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply