Skip to main content
Settings Settings for Dark

 પ્રધાનમંત્રીએ G-7 દેશોને "વન અર્થ-વન હેલ્થ"નો મંત્ર આપ્યો

Live TV

X
  • ભારતને અતિથી દેશ તરીકે આ વર્ચુઅલ સંમેલનમાં સામેલ થવા આમંત્રીત કરવામાં આવ્યું છે

    તાજેતરમાં બ્રિટન જી-7ની અધ્યક્ષતા કરી રહ્યું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જી-7 સમિટના બીજા દિવસે વર્ચુઅલ માધ્યમથી આઉટરીચ સેશનમાં ભાગ લેશે. ભારતને અતિથી દેશ તરીકે આ વર્ચુઅલ સંમેલનમાં સામેલ થવા આમંત્રીત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજી વખત  જી-7 શિખર સંમેલનમાં ભાગ લીધો છે. 

    "વન અર્થ-વન હેલ્થ"નો મંત્ર આપ્યો

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનમાં ચાલી રહેલા G-7 સમિટના આઉટરીચ સેશનને શનિવારે રાત્રે સંબોધિત કર્યું હતું. પ્રધાનમંત્રીએ G-7 દેશોને "વન અર્થ-વન હેલ્થ"નો મંત્ર આપ્યો હતો. તેમણે કોરોના વેક્સિનની પેટન્ટને જાહેર કરવાને લઈને G-7ના દેશોને સરમર્થન કરવાનો આગ્રહ કર્યો હતો. 
     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply