આજે અર્થ ડેની ઉજવણી, PMએ ટ્વીટર પર આપ્યો સંદેશ
Live TV
-
હું એ તમામ વ્યક્તિઓ અને સંગઠનોને શુભકામના પાઠવુ છું
આજે અર્થ ડેની ઉજવણી દેશભરમાં થઈ રહી છે..ત્યારે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતા લખ્યુ છે કે આવો આપણે આપણી ભાવિ પેઢીઓને એક શ્રેષ્ઠતમ ધરતી તરફ લઈ જવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરીએ..જળવાયુ પરિવર્તન મુદ્દે એકસાથે મળીને કામ કરીએ..એ જ ધરતી માતાને મહાન શ્રદ્ધાંજલિ ગણાશે..પીએમે અન્ય એક ટ્વીટમાં લખ્યુ છે કે હું એ તમામ વ્યક્તિઓ અને સંગઠનોને શુભકામના પાઠવુ છું, જે પ્રકૃતિનું સંરક્ષણ અને ટકાઉ વિકાસ સાથે સંવાદિતાના પ્રોત્સાહન માટે કામ કરી રહ્યા છે.
