આજે રાત્રે ચંદ્ર પર પહોંચશે ભારત, વડાપ્રધાન મોદી બનશે સાક્ષી
Live TV
-
ભારત સહિત દુનિયા ઐતિહાસિક ક્ષણ માટે તૈયાર...આજે રાતે ચંદ્ર પર ઉતરશે ભારતનું ચંદ્રયાન-2...વિક્રમ લેન્ડર આજે રાતે 1:30 કલાકથી 2:30 કલાકની વચ્ચે ચંદ્રના દક્ષિણી ધ્રુવ ક્ષેત્રમાં લેન્ડ કરશે...
ભારત સહિત દુનિયા ઐતિહાસિક ક્ષણ માટે તૈયાર...આજે રાતે ચંદ્ર પર ઉતરશે ભારતનું ચંદ્રયાન-2...વિક્રમ લેન્ડર આજે રાતે 1:30 કલાકથી 2:30 કલાકની વચ્ચે ચંદ્રના દક્ષિણી ધ્રુવ ક્ષેત્રમાં લેન્ડ કરશે...આ ઐતિહાસિક અને ગૌરવાન્તિત ક્ષણ વખતે ઈસરો સેન્ટરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે... વિક્રમ લેન્ડરના સોફ્ટ લેન્ડિંગ બાદ રશિયા, અમેરિકા અને ચીન પછી ભારત આવી ઉપલબ્ધિ હાંસલ કરનારો દુનિયાનો ચોથો દેશ બની જશે...આ સાથે જ ભારત ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બની જશે...