Skip to main content
Settings Settings for Dark

આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, જાણો શા માટે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

Live TV

X
  • દર વર્ષે 28મી ફેબ્રુઆરીને આપણા દેશમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દર વર્ષે 28 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે.  આ વર્ષે આ દિવસની ઉજવણી સાયન્સ ફોર એ સસ્ટેનેબલ ફ્યુચરની થીમ સાથે કરવામાં આવી રહી છે.

    આ દિવસે, ભારતના મહાન વૈજ્ઞાનિક સીવી રામને રામન અસરની શોધ કરી હતી. આ શોધ માટે સીવી રમનને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ શોધ ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ યોગદાન હતું. આ શોધની યાદમાં 1987 થી 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 

    દરેક દિવસ કોઈ ને કોઈ થીમ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ "સસ્ટેનેબલ ફ્યુચર માટે વિજ્ઞાન" તરીકે પસંદ કરવામાં આવી છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ સૌ પ્રથમ 28 ફેબ્રુઆરી 1997ના રોજ ઉજવવામાં આવ્યો હતો. ત્યારથી આ દિવસ દર વર્ષે 28 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે.

    આ દિવસની ઉજવણીનો હેતુ મહાન ભારતીય વૈજ્ઞાનિક સીવી રામનને તેમના યોગદાન માટે યાદ કરવાનો છે. આ સાથે દેશની વિવિધ વૈજ્ઞાનિક સંસ્થાઓમાં પણ કાર્યક્રમો યોજવામાં આવે છે અને વિજ્ઞાનનું મહત્વ સમજાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2025 Max Temp : °C Min Temp : °C
apply