Skip to main content
Settings Settings for Dark

આજે PM મોદી દેશના ખેડૂતોને બે મોટી યોજનાની ભેટ આપશે

Live TV

X
  • ખેડૂતો માટે આજનો દિવસ ખુબજ મહત્વપૂર્ણ રહેવાનો છે.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીના પુસામાં ખેડૂતો માટે આ વર્ષના બજેટમાં જાહેર કરાયેલ 2 મોટી યોજના "પીએમ ધન ધન્ય યોજના" અને "દલહન આત્મનિર્ભરતા મિશન"ની શરૂઆત કરાવશે.. જેના થકી 100 ઓછા ઉપજ આપતા જિલ્લાઓમાં ઉપજ વધારવાના પ્રયાસોને મજબૂત બનાવશે.. તો, કઠોળ ઉત્પાદનમાં પણ દેશને આત્મનિર્ભર બનાવવામાં આવશે.. આ અવસરે પ્રધાનમંત્રી ખેડૂતો સાથે સંવાદ કરી, તેઓને સન્માનિત કરશે..

    ખેડૂતો માટે આજનો દિવસ ખુબજ મહત્વપૂર્ણ રહેવાનો છે.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીના પુસામાં ખેડૂતો માટે આ વર્ષના બજેટમાં જાહેર કરાયેલ 2 મોટી યોજના "પીએમ ધન ધન્ય યોજના" અને "દલહન આત્મનિર્ભરતા મિશન"ની શરૂઆત કરાવશે.. જેના થકી 100 ઓછા ઉપજ આપતા જિલ્લાઓમાં ઉપજ વધારવાના પ્રયાસોને મજબૂત બનાવશે.. તો, કઠોળ ઉત્પાદનમાં પણ દેશને આત્મનિર્ભર બનાવવામાં આવશે.. આ અવસરે પ્રધાનમંત્રી ખેડૂતો સાથે સંવાદ કરી, તેઓને સન્માનિત કરશે.. 

    પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, દેશનું કૃષિ અને ગ્રામીણ ક્ષેત્ર 11 ઓક્ટોબરે એક નવા ઇતિહાસનું સાક્ષી બનશે. નવી દિલ્હીમાં સવારે 10.30 વાગ્યે, પીએમ ધન-ધન્ય કૃષિ યોજના અને દલહન આત્મનિર્ભરતા મિશનનો શુભારંભ કરવાનો લહાવો મળશે. આ યોજનાઓ થકી 100 ઓછા ઉપજ આપતા જિલ્લાઓમાં ઉપજ વધારવાના પ્રયાસોને મજબૂત બનાવશે અને કઠોળના ઉત્પાદનને પણ વેગ આપશે. 

    આ ખાસ કાર્યક્રમ કૃષિ અને સંબંધિત ક્ષેત્રોમાં 42 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાનો તક મળશે.. આ ફક્ત આપણા ખેડૂત ભાઈ-બહેનોના જીવનમાં નવી સમૃદ્ધિ લાવશે નહીં, પરંતુ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટેના આપણા સંકલ્પને પણ મજબૂત બનાવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply