Skip to main content
Settings Settings for Dark

આરએસએસ દ્વારા નાગપુરમાં વિજયા દશમીની ઉજવણી

Live TV

X
  • નિયમ અને કાયદો નહીં , પરંતુ પોતાનો વ્યવહાર વ્યક્તિને બચાવશે- મોહન ભાગવત

    નાગપુર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા વિજયા દશમીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સર સંઘ ચાલક મોહન ભાગવતે , દેશની આંતરિક અને બાહ્ય પરિસ્થિતિ અંગે અવલોકન કરતા ઘણા મુદ્દે છણાવટ કરી હતી. તેમણે કહ્યું હતું કે નિયમ અને કાયદો નહીં , પરંતુ પોતાનો વ્યવહાર વ્યક્તિને બચાવશે. સાંસ્કૃતિક જાગરણની પરંપરા દેશમાં સતત ચાલી રહી છે. દ્વીપો તેમજ સમુદ્રી સુરક્ષા ઉપર , ધ્યાન આપવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું હતું , કે સેનાના મનોબળ અને તાકાતની સાથે સાથે આંતરિક સુરક્ષા વધુ મજબુત કરવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું હતું , કે યોજના તો બને છે, પરંતુ તે સમયસર લાગુ થતી નથી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply