Skip to main content
Settings Settings for Dark

આવતીકાલે દેશભરની 102 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થશે, 1625 ઉમેદવારોનું ભાવિ થશે EVMમાં કેદ

Live TV

X
  • લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. આવતીકાલથી દેશમાં લોકસભા ચૂંટણીનો પ્રારંભ થશે. આવતીકાલે દેશભરની 102 બેઠકો પર મતદાન થશે. જેમાં બિહારની 4 બેઠક, મધ્યપ્રદેશની 6 બેઠક, મહારાષ્ટ્રની 5 બેઠક, રાજસ્થાનની 12 બેઠકો પર, તમિલનાડુની 39 બેઠકો, ઉત્તરપ્રદેશની 8 બેઠકો, તો ઉત્તરાખંડની તમામ 5 બેઠકો પર મતદાન થશે. જમ્મુકાશ્મીરની 1 બેઠક, અંદમાન-નિકોબાર, સિક્કિમ, લક્ષદ્વીપની એક-એક બેઠકો પર મતદાન યોજાશે

    પશ્ચિમ બંગાળની પણ 3 બેઠક, છત્તીસગઢની 1 બેઠક, મણિપુરની 2 બેઠક, મેઘાલયની 2 બેઠક, અરુણાચલ પ્રદેશની 2 બેઠક, આસામની 5 બેઠક મતદાન યોજાશે. ત્રિપુરા અને મિઝોરમની 1-1 બેઠક પર પણ મતદાન થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply