Skip to main content
Settings Settings for Dark

આ વર્ષે એપ્રિલમાં અત્યાર સુધીનું સૌથી વધુ GST કલેક્શન બે લાખ દસ હજાર કરોડ રૂપિયા નોંધાયું

Live TV

X
  • આ વર્ષે એપ્રિલ માટે ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) રેવન્યુ કલેક્શનમાં અત્યાર સુધીનો સૌથી વધુ બે લાખ 10 હજાર કરોડ રૂપિયાનો કલેક્શન નોંધાયો છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, આ સ્થાનિક વ્યવહારો અને આયાતમાં મજબૂત વધારાને કારણે વાર્ષિક ધોરણે 12.4 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. આ વર્ષે એપ્રિલમાં કુલ કલેક્શનમાંથી CGST 43 હજાર કરોડ રૂપિયા, SGST 53 હજાર કરોડ રૂપિયા, IGST 99 હજાર કરોડ રૂપિયા અને સેસ 13 હજાર કરોડ રૂપિયાથી વધુ છે.

    મંત્રાલયે જણાવ્યું હતું કે, રિફંડના હિસાબ પછી, એપ્રિલ 2024 માટે ચોખ્ખી GST આવક એક લાખ 92 હજાર કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 17 ટકાથી વધુની પ્રભાવશાળી વૃદ્ધિ દર્શાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply