Skip to main content
Settings Settings for Dark

ઈતિહાસ રચવા તૈયાર જોજિલા ટનલ- આજે થશે ટનલનું અંતિમ બ્રેકથ્રુ

Live TV

X
  • ઈતિહાસ રચવા તૈયાર જોજિલા ટનલ- આજે થશે ટનલનું અંતિમ બ્રેકથ્રુ

    ભારતની સૌથી મહત્વાકાંક્ષી અને વ્યૂહાત્મક રીતે મહત્વની એવી જોજિલા ટનલ પ્રોજેક્ટ એક સીમાચિહ્નરૂપ સફળતા તરફ આગળ વધી રહી છે. આજે આ ટનલનો અંતિમ ‘બ્રેકથ્રૂ’ થવા જઈ રહ્યો છે, જે કાશ્મીર અને લદ્દાખ વચ્ચેના વર્ષો જૂના કનેક્ટિવિટીના અવરોધોને દૂર કરશે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી  પોતે આ સાઈટ પર પહોંચીને અંતિમ બ્લાસ્ટ ટ્રિગર કરશે. 

    આ સિદ્ધિ ભારતની એન્જિનિયરિંગ ક્ષમતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.અત્યાર સુધી, શિયાળાની ઋતુમાં ભારે બરફવર્ષા  ને કારણે જોજિલા પાસ  મહિનાઓ સુધી બંધ રહેતો હતો, જેના લીધે લદ્દાખનો દેશના બાકીના ભાગો સાથેનો સંપર્ક તૂટી જતો હતો. આ ટનલ તૈયાર થવાથી હવે મુસાફરો અને સેનાના વાહનો કોઈપણ સીઝન કે વાતાવરણની ચિંતા કર્યા વિના મુસાફરી કરી શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply