Skip to main content
Settings Settings for Dark

ઉત્તર પ્રદેશ: વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે મતદાન પૂર્ણ

Live TV

X
  • ઉત્તર પ્રદેશમાં આજે વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે મતદાન પૂર્ણ થયું છે. ચોથા તબક્કામાં 9 જિલ્લાની 59 વિધાનસભા બેઠક માટે મતદાન યોજાયું હતું. જેમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 57.45 ટકા મતદાન નોંધાયું છે. આ તબક્કામાં કુલ 624 ઉમેદવાર મેદાનમાં છે. જેમાં 91 મહિલા ઉમેદવાર છે. ચોથા ચરણમાં દિગ્ગજ નેતાઓ રાજનાથ સિંહ, માયાવતી, દિનેશ શર્મા, સાક્ષી મહારાજ અને સતીશચંદ્ર મિશ્રા મત આપવા મતદાન મથકે પહોંચ્યા હતા. કોવિડને ધ્યાને રાખીને કોઇ પણ બૂથ પર મતદારોની મહત્તમ સંખ્યા 1 હજાર ,250 થી વધુ રાખવામાં આવી નથી. આ તબક્કાના ઉમેદવારોમાં રાજ્ય સરકારના મંત્રી બ્રિજેશ પાઠક, આશુતોષ ટંડન, પૂર્વ મંત્રી રવિદાસ મલ્હોત્રા, સમાજવાદી પાર્ટીના સૌથી યુવા ઉમેદવાર પૂજા શુક્લા અને વર્તમાન સરકારમાં મંત્રી જયપ્રતાપસિંઘ શામેલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply