Skip to main content
Settings Settings for Dark

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની ઉપસ્થિતિમાં AIIMSમાં 48મો દિક્ષાંત સમારોહ યોજાશે

Live TV

X
  • નવીદિલ્હી સ્થિત એઇમ્સમા 48મો દિક્ષાંત સમારોહ આજે યોજાશે.

    નવીદિલ્હી સ્થિત એઇમ્સમા 48મો દિક્ષાંત સમારોહ આજે યોજાશે. આ કાર્યક્રમમા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દિક્ષાંત સમારોહમા મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા આ દિક્ષાંત સમારોહની અધ્યક્ષતા કરશે. તેમજ કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી પ્રોફેસર એસ.પી.સિહ બધેલ દિક્ષાંત સમારોહમા વિશિષ્ટ અતિથી તરીકે ઉપસ્થિત રહેશે. આ દિક્ષાંત સમારોહ ત્રણ વર્ષ બાદ યોજાઇ રહ્યો છે... જેમા 2500 થી વધુ વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામા આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply