ઉપ-રાષ્ટ્રપતિના વરદ હસ્તે ‘રિફ્લેક્શન્સ ઓન ઈન્ડિયાઝ પબ્લિક પોલિસીઝ’ પુસ્તકનું વિમોચન કરાયું
Live TV
-
ઉપ-રાષ્ટ્રપતિ જયદીપ ધનખડના વરદ હસ્તે 1984 બેચના IAS અધિકારીઓ દ્વારા લખવામાં આવેલી પુસ્તક ‘રિફ્લેક્શન્સ ઓન ઈન્ડિયાઝ પબ્લિક પોલિસીઝ’નું વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે સંબોધનમાં તેમણે કહ્યું કે, આપણું ગવર્નન્સ મોડલમાં પારદર્શિતા, જવાબદારી, ડિજિટાઈઝેશન, ઈનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપ પર ફોકસ કરવામાં આવ્યો છે. સિવિલ સર્વિસ કર્મચારીઓએ કાયદાના શાસન અને બંધારણ પ્રત્યે અતૂટ અને અડગ પ્રતિબદ્ધતા દર્શાવવી જોઈએ. નિવૃત્ત સિવિલ સર્વિસ કર્મચારીઓ બંધારણીય સંસ્થાઓ અને લોકતાંત્રિક મૂલ્યોને ટકાવી રાખે છે.
