Skip to main content
Settings Settings for Dark

ઉ.ભારતની બરફવર્ષા બાદ ટોય ટ્રેનની સફરનો આનંદ માણો, રેલમંત્રીએ શેર કર્યો VIDEO

Live TV

X
  • કાલકા-શિમલા ટોય ટ્રેનનો વિડિયો જ્યાં કુદરતી સૌંદર્ય જોઈને મંત્રમુગ્ધ થઈ જવાય

    ઉત્તર ભારતના રાજ્ય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફવર્ષા બાદ પ્રવાસીઓ માટે તેનું સૌંદર્ય માણવાલાયક બની જતુ હોય છે.છેલ્લા ઘણા સમયથી થઈ રહેલી બરફવર્ષા વચ્ચે રેલમંત્રી પિયુષ ગોયલે કાલકા-શિમલા ટોય ટ્રેનનો વિડિયો પોસ્ટ કર્યો છે..જે સોશિયલ મિડિયામાં ખૂબ ટ્રેન્ડ થઈ રહ્યો છે.આ ટોય ટ્રેન શિમલા રૂટ પરથી પસાર થાય ત્યારે બરફવર્ષાનો નજારો પણ રેલની સફરમાં જ જોવા મળી જાય છે..મહત્વનુ છે કે કાલકા-શિમલા ટોય ટ્રેનમાં હવે ફ્રી વાઈ-ફાઈ અને વિસ્ટા ડોમ કોચની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.જેથી પ્રવાસીઓને પણ ખૂબ આકર્ષી રહી છે. VIDEO - https://twitter.com/PiyushGoyal/status/1094634029746253824

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply